SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका भावः । अवसर्पिण्या अपि तावदेव प्रमाणं भवति । न च कदाचिदुक्तमानातिक्रमसम्भवादवधारणानुपपत्तिरिति वाच्यम्, शश्वत्त्वेन तदसम्भवात्, उक्तञ्च - ओसप्पिणी य उस्सप्पिणी य दोन्नि वि अणाइनिहणाओ । न वि होही अतिकालो न वि होही सव्वसंखेवो - इति (तीर्थोद्गालौ १५) । यथा चोत्सर्पिण्यादेरपि विभागा भवन्ति, तदाह - छच्चेव कालसमया हवंति उसप्पिणीइ भरहंमि । ता(ते)सिं नामविभत्तिं अहक्कम कित्तइस्सामि ॥३॥ શંકા - ક્યારેક આ પ્રમાણનું ઉલ્લંઘન પણ થઈ શકે, માટે “જ'કાર સંગત નથી. સમાધાન - ના, કારણ કે આ પ્રમાણ શાશ્વત હોવાથી તેનું ઉલ્લંઘન સંભવિત નથી. કહ્યું પણ છે – અવસર્પિણી અને ઉત્સર્પિણી, આ બને અનાદિ-અનંત છે. કદી પણ તેને ઓળંગીને કાળ નહીં થાય અને સર્વ સંક્ષેપ પણ નહીં થાય. (તીર્થોદ્ગાલિ ૧૫). જે રીતે ઉત્સર્પિણી વગેરેના પણ વિભાગો થાય છે, તે કહે છે – ભરતમાં ઉત્સર્પિણીમાં છ જ કાળસમય હોય છે. તેમના નામના પ્રકારોને હું યથાક્રમ કહીશ. IIો.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy