SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् भवे परिमाणं कालप्रमाणमेव विभागेनोपदर्शयन्नाह = કૃતિ (ખ્યોતિર્ઙ ૮૮-૨૨) | ૐક્ત दसकोडाकोडीओ सागरमाणेण हुंति पुन्नाओ । उसप्पिणीपमाणं चेव अवसप्पिणीए वि ॥२॥ सागरमानेन अनन्तराभिहितस्वरूपसागरोपमलक्षणकालविशेषप्रमाणेन, पूर्णाः - अन्यूनाः, दशकोटाकोट्यो भवन्ति, एतावदेवोत्सर्पिणीप्रमाणम्, नाधिकं नापि न्यूनमिति પ્રમાણ થાય, તે એક સાગરોપમનું પ્રમાણ છે. (જ્યોતિકદંડક ૮૮-૯૨). કહેલા કાળના પ્રમાણને જ વિભાગથી દેખાડતા કહે — છે દશ કોડાકોડી સાગરોપમ પૂરા થાય એ જ ઉત્સર્પિણીનું પ્રમાણ છે. આ જ અવસર્પિણીનું પણ પ્રમાણ છે. ૨ સાગરના પ્રમાણથી = હમણા જેનું સ્વરૂપ કહ્યું તે સાગરોપમ નામના કાળવિશેષના પ્રમાણથી પૂર્ણ એવા દશ કોડાકોડી થાય, એટલું જ ઉત્સર્પિણીનું પ્રમાણ છે. વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, એવો અહીં આશય છે. અવસર્પિણીનું પણ તેટલું જ પ્રમાણ છે.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy