SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ १५६ दुःषमगण्डिका वर्षिष्यन्ति, तथाप्यतिनिकटकालीनत्वादत्र द्वितीयार इत्यभिहितम् । एतेषां मेघानां प्रत्येकं कालमानं फलं चाह - इक्विक्को सत्तदिणे वरिसीही तत्थ निच्छुवइ पुढवी। पढमो बीओ धन्नो मे(ने)हो तइओ चउत्थो अ ॥७॥ एकैकः - प्रत्येको मेघः, सप्त दिनान् यावद् वर्षिष्यति । तत्र प्रथमो मेघः पृथ्वीम् - महीम्, निःस्पृशति - निर्वापयति । द्वितीयो मेघः धान्यम् उत्पादयति । तृतीयो मेघः स्नेहं जनयति । चतुर्थश्च मेघः હકીકતમાં તો આ મેઘો ઉત્સર્પિણીના પ્રથમ આરાના અંતે વરસશે. પણ અત્યંત નજીકના કાળમાં હોવાથી અહીં બીજા આરામાં એમ કહ્યું છે. આ પ્રત્યેક મેઘોનું કાળ પ્રમાણ અને ફળ કહે છે - એક-એક સાત દિવસ સુધી વરસશે, તેમાં પ્રથમ પૃથ્વીને શાંત કરે છે. બીજો ધાન્ય, ત્રીજો સ્નેહ અને ચોથો... II૭૦માં એક-એક = પ્રત્યેક મેઘ, સાત દિવસ સુધી વરસશે. તેમાં પહેલો મેઘ પૃથ્વીને = ધરતીને નિસ્પર્શ કરે છેશાંત કરે છે. બીજો મેઘ અનાજ ઉત્પન્ન કરે છે. ત્રીજો મેઘ ચીકાશ ઉત્પન્ન કરે છે અને ચોથો મેઘ..
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy