SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् १४९ घोरमुखाः - दर्शनमात्रतोऽप्यतिसाध्वससम्पादकशिरसः, મલ્સમસ્યા: – મીનમોનનાદ, શા: – તૃષાત્રા:, વિવૃતા: - वस्त्रादिभिरसंवृता नग्ना इति यावत्, निरयगामिनः - प्रायो नरकयायिनः, षष्ठान्ते - अतिदुःषमाभिधषष्ठारपर्यन्तभागे तु एकहस्ताः - रनिमात्रप्रमाणदेहोच्छायाः, बिलवासिनः - वैतादयगिर्यन्तर्गतद्वासप्ततिदरीविशेषवसतयः, विंशतिवर्षायुषः - उत्कृष्टतोऽपि विंशतिसंवत्सरभवस्थितयः, एतच्च વાળા, ગુફાવાસી, વીશ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો (થશે.) li૬પા. ભયંકર મુખવાળા = જેમને જોવા માત્રથી પણ અત્યંત ડર લાગે એવા મસ્તક વાળા, મત્સ્યભક્ષ્ય = માછલી ખાનારા, કૃશ = ક્ષીણ શરીરવાળા, વિવૃત = વસ્ત્ર વગેરેથી નહીં ઢંકાયેલ શરીરવાળા = નગ્ન, નરકગામી = પ્રાયઃ નરકમાં જનારા, છટ્ટાના અંતે - અતિદુઃષમા નામના છઠ્ઠા આરાના અંત ભાગે, એક હાથવાળા = માત્ર એક હાથની ઊંચાઈ ધરાવતા શરીરવાળા, ગુફામાં રહેનારા = વૈતાઢ્ય પર્વતની અંતર્ગત બોત્તેર ગુફાવિશેષોમાં નિવાસ કરનારા, વશ વર્ષના આયુષ્યવાળા = ઉત્કૃષ્ટથી પણ વીશ વર્ષની ભવસ્થિતિના
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy