SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ दुःषमगण्डिका तद्विरहश्चान्तिमसाध्वादेः स्वर्गगमनात्, मध्याह्ने च नयधर्मः - न्यायमुद्रा नाशमेष्यति, तत्प्रवर्तकराजादिव्युच्छेदात्, पश्चिमाते -अपराण्हे च अग्निः-अनलः व्युत्छेत्स्यति, तदाहुः-पूर्वाह्नेऽथ चरित्रस्य समुच्छेदो भविष्यति । मध्याह्ने राजधर्मस्या-पराह्ने जातवेदसः-इति (त्रिषष्टिशालाकापुरुषचरित्रे १०/१३/१५२) । एवं दुःषमारसमाप्तौ प्रारप्स्यते दुःषमदुःषमाभिधः षष्ठारः, तस्मिंश्च कीदृशा मनुष्या भविष्यन्तीत्याह - घोरमुह मच्छभक्खा किसणा वियडा मणू निरयगामी। छटुंते इगहत्था बिलवासी वीसवरिसाऊ ॥६५॥ સંભવિત નથી. ધર્મિનો અભાવ એટલા માટે કે અંતિમ સાધુ વગેરે ત્યારે સ્વર્ગે જશે અને બપોરે નયધર્મ = ન્યાયમર્યાદા નાશ પામશે, કારણ કે તેના પ્રવર્તક રાજા વગેરેનો વિચ્છેદ થશે અને સાંજે અગ્નિનો વિચ્છેદ થશે. ते. यं. ५९॥ छ... (6५२ भु४५ सम४.) આ રીતે દુઃષમા આરો સમાપ્ત થતા દુઃષમાદુઃષમા નામનો છઠ્ઠો આરો શરૂ થશે અને તેમાં કેવા મનુષ્યો थशे, भेडे छ - ભયંકર મુખવાળા, માછલીનું ભોજન કરનારા, કૃશ, નિર્વસ્ત્ર, નરકગામી, છટ્ટાના અંતે એક હાથની અવગાહના
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy