SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १४५ दुःषमोपनिषद् विंशत्यायुः - विंशतिसंवत्सरभवस्थितिकः, तत्कालीनोत्कृष्टायुर्धारक इत्यर्थः, तमेव विशेषयति - स्वर्गगमनानन्तरं सिद्धिप्राप्तेरागेक एवावतारोऽवशिष्यते यस्य सः - एकावतारी, पुनस्तमेव विशेषयति - दशकालिकधरः - दशवैकालिकानुयोगधारकः, उक्तञ्च - सो दाइ अट्ठवासो दियलोयसुहं सुयं अणुगणेतो । पव्वइही दुप्पसहो अणुसट्ठो नाइलज्जेणं ॥ सो पव्वइतो संतो महया जोगेण सुंदरुज्जोगो। कम्मक्खतोवसमियं सिक्खीहि सुतं दसवेतालं ॥ दसवेतालियधारी पुज्जीहि जणेण जह व दसपुव्वी । सो पुण વિશેષિત કરે છે. વિશ વર્ષના આયુષ્યવાળા, અર્થાત્ તે કાળના ઉત્કૃષ્ટ આયુષ્યના ધારક. તેમને જ વિશેષિત કરે છે- સ્વર્ગગમન બાદ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે જેમનો એક જ અવતાર બાકી રહ્યો છે, તેવા = એકાવતારી, ફરી તેમને જ વિશેષિત કરે છે. દશકાલિકધર = દશવૈકાલિક અનુયોગના ધારક, કહ્યું પણ છે – દિવ્યલોકના સુખ અને શ્રતનું (પૂર્વભવના સંસ્કારથી) અનુગુણન કરતાં (સ્મરણ કરતા) આઠ વર્ષના દુ:પ્રસહને નાગિલાર્ય પ્રતિબોધ કરશે અને તેઓ દીક્ષા લેશે. દીક્ષા લીધા બાદ તેઓ મહાન યોગથી સુંદર ઉદ્યોગવાળા, કર્મના ક્ષયોપશમપૂર્વક દશવૈકાલિક શ્રતને ભણશે. દશવૈકાલિકધારી એવા તેમને
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy