SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् १४३ तपो भविष्यति, चरममुनिश्चाष्टमभक्तेन स्वर्गं गमिष्यतीति तु ग्रन्थान्तरतो विद्मः । पञ्चमारपर्यन्तभाविसाधुप्रभृतिनामान्याह - दुप्पसहो फग्गुसिरी नाइलसड्डो अ सच्चसिरिसड्डी । तह विमलवाहणनिवो सुमुहो तह पच्छिमो मंती ॥६२॥ दुःप्रसहः फल्गुश्रीर्नागिलश्राद्धश्चसत्य श्री श्राद्धी, एतानि क्रमेणापश्चिम श्रमण श्रमणी श्रावक श्राविकाभिधानानि । આશય બરાબર સમજાતો નથી. તે કાળે ‘છટ્ઠ' એ ઉત્કૃષ્ટ તપ હશે અને ચરમમુનિ અક્રમપૂર્વક સ્વર્ગે જશે, એટલું અન્ય ગ્રંથથી જાણીએ છીએ. પાંચમા આરાના છેડે જે સાધુ આદિ થશે, તેમના નામો કહે છે - દુઃપ્રસહ, ફલ્ગુશ્રી, નાગિલશ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા, તથા વિમલવાહન રાજા તથા અંતિમ મંત્રી સુમુખ. દા દુઃપ્રસહ, ફલ્ગુશ્રી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા, આ ક્રમથી ચરમ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy