SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १४० दुःषमगण्डिका भावी - इति । तदा क्रोधात् तदपसारणाज्ञाकारिणं कल्किनं शक्रश्चपेटाताडनाद् भस्मराशीकरिष्यति । तत्पश्चाद्वक्तव्यतां साक्षाद् गण्डिकाकृदेवाह - कक्की हणिउं दत्तं तप्पुत्तं सिक्खिउं करवि(?)इंदो । रज्जे ठविही सो पुण पुरे पुरे चेइउं(यं) काही ॥६॥ कल्किनं हत्वा - उक्तरीत्या पञ्चतां प्रापय्य, तत्पुत्रं दत्तं शिक्षायित्वा - त्वया देवगरुभक्तेन भाव्यमित्यादिहितशिक्षां दत्त्वा, इन्द्रस्तं राज्ये स्थापयिष्यति, स पुनः पुरे ક્રોધથી આદેશ કર્યો કે, “આને અહીંથી કાઢી મુકો.” તે સમયે શકે તમાચો મારવાપૂર્વક કલ્કીને રાખનો ઢગલો કરી દીધો. તેના પછીની વાત સાક્ષાત ગંડિકાકાર જ કહે छ - ઈન્દ્ર કલ્કીને હણીને તેના પુત્ર દત્તને શીખવીને રાજ્ય स्था५शे. अने. ते नगरे नगरे निसय शवशे. ॥६॥ કલ્કીને હણીને - ઉપરોક્ત રીતે મૃત્યુ પમાડીને, તેના પુત્ર દત્તને શીખવીને = તારે દેવ-ગુરુના ભક્ત થવું, એવી હિતશિક્ષા આપીને, ઈન્દ્ર તેને રાજ્યમાં સ્થાપશે, અને તે નગરે નગરે જિનાલય કરાવશે = પિતાના પાપના
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy