SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ११३ दुःषमोपनिषद् एगुणहुत्तरेसु तेरसएसु जिणस्स वीरस्स । सावणसिअट्ठमीए अत्थमणं आमरायस्स ॥४७॥ जिनस्य वीरस्य निर्वाणात् एकोनसप्तत्यधिकत्रयोदशशतेषु वर्षेषु गतेषु श्रावणसिताष्टम्यामामराज्ञोऽस्तमनम् - परलोकगमनं बभूव । स च कालकुब्जपतियशोवर्मराजसुतः, यः श्रीबप्पभट्टिसूरिमैत्र्या जिनधर्मानुरागी कालकुब्ज - ग्वालियरपुरयोर्जिनालयं व्यधात्, शासनप्रभावनापुरस्सरं शत्रुञ्जयगिरनारतीर्थयात्रां च चकारेति । किञ्च - वजी - વીરજિનથી તેરસો ઓગણસિત્તેર વર્ષ ગયા, ત્યારે શ્રાવણ સુદ આઠમે આમરાજા આથમી ગયો. l૪૭થી माथभी गयो = ५२सो गयो. शेष सुगम छे. આમ રાજા કાલકુન્જના રાજા યશોવર્માનો પુત્ર હતો, જે શ્રી બપ્પભટ્ટિસૂરિની મૈત્રીથી જૈન ધર્મનો અનુરાગી થયો. તેણે કાલકુન્જ, ગ્વાલિયર નગરમાં જિનાલય બંધાવ્યું અને શાસનપ્રભાવના સાથે શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી હતી. वणी -
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy