SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ दुःषमगण्डिका भट्टिसूरिः सञ्जातः । स च बप्पनामपितुर्भट्टिसञ्जमातुश्च पुत्रोऽजनि डुंबाउधीनाम्नि ग्रामे । बाल्यावस्थायामेव प्रावाजीच्छीसिद्धसेनगुरुपाचँ । भद्रकीर्तिद्वितीयनामा सरस्वतीप्रसादमवाप्य प्रकृष्टप्रतिभः एकादशाधिकाष्टशततमे वैक्रमेऽब्दे प्राप सूरिपदम् । तदा च तद्वय एकादशवत्सरमितं बभूव । आमप्रभृतिनृपतीन् प्रतिबोध्य गिरनारतीर्थरक्षादि कृत्वा महती जिनशासनप्रभावनां विधाय जन्मतः पञ्चनवतितमे वत्सरे पट्टनेऽनशनं स्वीकृत्य स स्वर्ग जगाम । अद्याप्ययं सूरिरद्वितीयब्रह्मचर्यबुद्ध्यादिगुणैरनुमोदनीय इति । किञ्च - તેઓ ડુબાઉધી ગામના બપ્પ નામના પિતા અને ભક્ટિ નામની માતાના પુત્ર હતાં. બાલ્યાવસ્થામાં જ તેમણે શ્રી સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું બીજું નામ ભદ્રકીર્તિ હતું. તેઓ સરસ્વતી માતાની કૃપાને પામીને ઉત્કૃષ્ટ પ્રતિભાના સ્વામી બન્યા. વિ.સં. ૮૧૧ માં તેમણે આચાર્યપદ મેળવ્યું. ત્યારે તેમની ઉંમર હતી ૧૧ વર્ષ. આમરાજા વગેરે રાજાઓને પ્રતિબોધ કરીને, ગિરનારતીર્થરક્ષા વગેરે કાર્યો કરીને, જિનશાસનની મહાન પ્રભાવના કરીને જન્મથી ૯૫મા વર્ષે પાટણમાં અનશન કરીને તેઓ દેવલોકે ગયા. આજે પણ આ સૂરિજી અજોડ બ્રહ્મચર્ય, બુદ્ધિ વગેરે ગુણોથી અનુમોદનીય છે.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy