SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् १०९ तहय पंचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ । हरिभद्दसूरिसूरो तिब्ब(धम्म)रओ सिवसुक्खं ॥४५॥ सुगमम् । अभिहितं च - पंचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ । हरिभद्दसूरिसूरो भवियाणं दिसउ कल्लाणं - इति । तवृत्तं चैवम् - चित्रकूटनगरे हरिभद्रो नाम विद्यागर्वाध्मातो ब्राह्मण आसीत् । स च यद्वाक्यं नाहं बोद्धं शक्नुयां तस्य शिष्यः स्यामितिकृतप्रतिज्ञः 'चक्किजुगं हरिपणगं, તથા વિક્રમકાળથી પાંચસો પંચ્યાશી વર્ષે શીધ્ર આથમેલા ધર્મરત હરિભદ્રસૂરિસૂર્ય શિવસુખનો નિર્દેશ કરો. ॥४५॥ सुगम छे. अन्यत्र ५९ | छ... (७५२रोतानुसारे सम४.) તેમનું વૃત્તાન્ત આ પ્રમાણે છે - ચિત્તોડ નગરમાં હરિભદ્ર નામનો બ્રાહ્મણ હતો. તે વિદ્યાના ગર્વથી ફૂલાયેલો હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું જેનું વાક્ય ન સમજી શકું, તેનો શિષ્ય થાઉં.” એકવાર તેણે
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy