SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका – वीराज्जिनात् पञ्चपञ्चाशत्समधिकवर्षसहस्त्रे गते सति हरिभद्रसूरिसूरः - भव्यपङ्कजवनप्रबोधनप्रभाकरप्रभः श्रीहरिभद्रसूरिः, अस्तमितः - आयुः समाप्तिलक्षणमस्ताचलं प्राप्तः, स शिवसुखम् - एकान्तिकात्यन्तिकत्वेन स्पृहणीयं मोक्षसौख्यम्, दिशतु - तदवाप्त्यध्वनिर्देशनेन निर्दर्शयतु । श्रीवीरमोक्षात् दशभिः शतैः पञ्चपञ्चाशदधिकैः (૧૦) શ્રીહરિભદ્રસૂરે: સ્વń: - રૂતિ (વિચારશ્રી પૃ. ૭ ) | एतदेव वैक्रमाब्दमधिकृत्याह उक्तञ्च १०८ - મહાવીરસ્વામિના નિર્વાણથી એક હજાર ને પંચાવન વર્ષ પસાર થયા ત્યારે હરિભદ્રસૂરિસૂર્ય = ભવ્ય જીવોરૂપી કમળવનને વિકસિત કરવામાં સૂર્યસમાન તેજસ્વી શ્રી હરિભદ્રસૂરિ, આથમ્યા = આયુષ્યની સમાપ્તિરૂપ અસ્તાચળે પહોંચ્યા. તેઓ શિવસુખ = એકાંતિક અને આત્યંતિક હોવાથી સ્પૃહણીય એવું મોક્ષસુખ, દેખાડે તેની પ્રાપ્તિના માર્ગનો નિર્દેશ કરવા દ્વારા બતાવે. કહ્યું પણ છે - શ્રીવીરના મોક્ષથી એક હજાર પંચાવન વર્ષે શ્રીહરિભદ્રસૂરિ સ્વર્ગે ગયા. (વિચારશ્રેણિ પૃ. ૭). આ જ વાત વિક્રમ સંવત્ને આશ્રીને કહે છે - =
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy