SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ दुःषमगण्डिका प्रतिबोधकः सरस्वतीप्रसादपात्रमाचार्यवर्यश्रीबप्पभट्टिसूरिरजनि, तद्वृत्तमप्यग्रे वक्ष्यते । पञ्चचत्वारिंशदुत्तराष्टशतेषु वर्षेषु गतेषु वल्लभीक्षयः - वल्लभीपुरविनाशो म्लेच्छविहितो बभूव, एतदेवाह - अट्ठसए पणयाले सिरिवीराओ गयंमि कालंमि । वलहीनयरसातो संजाओ मिच्छसंजणिओ ॥४३॥ उक्तार्थम् । अत्र सम्प्रदायः - काकुनामाऽऽभीरपुत्रः समागतो वल्लभीपुरे । स च सिद्धरसचित्रवल्ल्यनुभावेन श्रेष्ठी પ્રતિબોધક, સરસ્વતી માતાના કૃપાપાત્ર આચાર્યવર્ય શ્રી બપ્પભટ્ટસૂરિ થયા. તેમનો વૃત્તાંત પણ આગળ કહેવાશે. આઠસો પિસ્તાલીશ વર્ષ જતા વલભીક્ષય = મ્લેચ્છો દ્વારા કરાયેલો વલભીપુરનો વિનાશ થયો. એ જ કહે छ - શ્રીવીરથી આઠસો પિસ્તાલીશ (વર્ષનો) કાળ ગયો, ત્યારે પ્લેચ્છો દ્વારા વલભીપુરનો વિનાશ થયો. ૪૩. આનો અર્થ હમણા કહ્યો છે. અહીં ગુરુપરંપરાથી આવેલ આ પ્રમાણે વૃત્તાંત છે – કાકુ નામનો એક ભરવાડપુત્ર વલભીપુરમાં આવ્યો. १. शात: - विनाश:, प्रत्यन्तरे - ब्भंतो ।
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy