SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् ८१० ) । किञ्च वीरा वयरो वासाण पणसय दसमएहिं हरिभो । तेरसय बप्पभट्टो अडसय पणयाल वलहिखओ ॥४२॥ वीराद् वर्षाणां पञ्चशते पञ्चशतेषु वर्षेषु समतिक्रान्तेषु सस्त्वित्यर्थः, वज्रः - वज्रस्वामी बभूव, एतच्च प्रागुक्तमेव, तथा दशमकैः, श्रीवीरनिर्वाणाद्दशशतेषु वर्षेष्वतीतेषु सत्स्विति भाव:, हरिभद्रः - याकिनीमहत्तराधर्मसूनुराचार्यवर्य श्रीहरिभद्रसूरिः सञ्जातः, तद्वृत्तं च वक्ष्यते, तथा त्रयोदश त्रयोदशशतेषु संवत्सरेषु गतेषु, बप्पभट्टः आमराज १०५ - (तीर्थोद्दासि ८०८, ८१० ). वणी - વીરથી પાંચસો વર્ષે વજ, હજાર વર્ષે હરિભદ્ર, તેરસો વર્ષે બપ્પભટ્ટ, આઠસો પિત્સાલીશ વર્ષે વલભીક્ષય (થયો.) ॥४२॥ તેર શ્રી મહાવીરસ્વામિના નિર્વાણ બાદ પાંચસો વર્ષે વજ્ર = વજસ્વામી થયા, એ પૂર્વે કહ્યું જ છે, તથા શ્રી વીરનિર્વાણથી સો વર્ષ પસાર થયા ત્યારે હરિભદ્ર ધર્મથી યાકિની મહત્તરાના પુત્ર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિ થયા, તેમનું વૃત્તાંત આગળ કહેવાશે. તથા તેરસો વર્ષ ગયા બાદ બપ્પભટ્ટ = खाभराभ - = =
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy