SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. 118 દદ ૨ જાનાં ઉમેટાંનાં તામ્રપત્રો (ક) સંવત ૬૦૦ વૈશાખ સુદ ૧૫ નીચે આપેલું ભરૂચના દ૬ ૨ જાનું દાનપત્ર ૧૮૭૫ માં બોર વૃદના રેવ. જોસેફ ટેલરને ઉમેટા(ખેડા જીલ્લા માં એક વાણિઓના ઘરમાંથી મળ્યું હતું. પ્રથમ મી. ટેલરે મને પતરાંએની છાપ આપી, અને ધાડા વખત પછી તેના માલિકને છેડા દિવસ પસારું અસલ આપવા માટે (બહુ મુશ્કેલીથી ) સમજાવ્યું. તે વખતમાં મેં એક “ હાફ -સાઈઝ” ફોટોગ્રાફ લેવરાવી લીધે, તે ફેટોગ્રાફ પતરાં સારી સ્થિતિમાં હોવાથી બહુ સ્પષ્ટ આવ્યો. આ સાથે જેડ ફેટેઝિંકેગ્રાફ એ ફટાગ્રાફી નકલ ઉપરથી તેયાર કર્યો છે. પતરાંઓનું માપ ૧૨ ઇંચ ૧૭ ઇંચનું છે. ડાબી બાજુનું કહું તેના ઉપરની મુદ્રા સહિત તેની યોગ્ય જગ્યાએ જ કાયમ છે. મુદ્રા ઉપર ડો. બર્મન ખેડાનાં પતરાના ' સામતિ ”ના જે લેખ છે. પણ મુદ્રા ઉપરના અક્ષરે એટલા બધા કટાઈ ગયા છે કે પહેલાંના દાનપત્રોની મદદ સિવાય તે સમજવા મુકેલ પડશે. પતરાં અને મુદ્રા બન્ને બહુ ભારે છે. પતરાંઓ ઉપર કાટ લાગ્યો નથી. તે સંભાળપૂર્વક રાખ્યાં છે અને કદાચ આમલીના પાણીમાં સાફ કયો હશે. પહેલા પતરાની છેલ્લી પંક્તિ, અને બીજાની છેલી પંક્તિના શરૂઆતના અક્ષરો સિવાયના બધા અા માટા અને ઊંડા કરેલા છેકારણુંકે બીજ પતરાની છેલ્લી પંક્તિમાં માધવ શબ્દના છેલા અક્ષરના લીટાએ એક બીજામાં ભળી જાય છે અને એ નામ ફોટોગ્રાફમાં પણ ચાખું ઓળખાતું નથી. દાનપત્ર પિતે પ્રોફેસર ભાંડારકરે જ છે. બ્ર. જે. એ. એ. જે. ૧૦ પા. ૧૯માં પ્રસિદ્ધ કરેલાં દ૬ ૨ જાએ આપેલાં ઈલાઓનાં દાનપત્રને અક્ષર અને શબ્દરચનામાં બહુ મળતું આવે છે. તે બનેની તારીખની નિકટતા–શક સં. ૬૦૦ અને ૪૭– પરથી માણી શકાય છે તે મુજબ તે બન્ને એક જ આદરની નકલે છે. ઈલાઓનાં પતરાં સંબંધની પ્ર. ભાંડારકરની બધી ટીકા ઉમેટાનાં દાનપત્રોને પણ લાગુ પડે છે. વંશાવલીમાં કંઈ નવી હકીકત આપી નથી. તેમાં ગુર્જરવંશના પ્રખ્યાત ત્રણ રાજાઓના નામ આપ્યાં છે, તે–દદ્દ અથવા દ૬ ૧ લો., જયભટ તેનું ઉપનામ વીતરાગ, અને દર ૨, તેનું ઉપનામ પ્રશાંતાગ, આ નામે છે. ભાંડારકરે પ્રથમથી ખરાં જ આપ્યાં હતાં. જયભટે કાવી દાનપત્રમાં વલભી સાથેની જે લડાઈ વિષે કહેલું છે તેનું સૂચન મારા મત પ્રમાણે, જનિનોમયતટવરàર્વાદુનિમાનવા પ્રવૃત્તરતિપાળવમુદઃ એ વિશેષણમાં કર્યું છે. પરંતુ તે એટલું ઘાટું છે કે કાવનાં પતરાંની મદદ સિવાય તેમાં કંઈ જાણી શકાતું નથી. પ્રજિનુસ્નાક્યવિમર્જા શોટ્રાસન વો: જે ધર્મગુરુ પ્રત્યે અધિક નેહસં પન્ન છે અને જે આ જીવલેકને પોતાના ઉજજવળ દાખલાથી શોભાયમાન કરે છે,”---આ વિશેષણનો મેં કરેલા અર્થ ખાસ કરીને આગળ પાછળ નાં વાકયો સાથે લઈએ તે એવું અનુમાન થઈ શકે છે કે, દદ્દ ૨ જે ખાસ કરીને ધાર્મિક રાજા અને કઈક ધામક સુધારક હશે. પરંતુ આ દિશામાં તેણે શું કર્યું હતું તે કહેવું અશક્ય છે. કારણ કે તે કઈ જ્ઞાતિને હા, એ પણ ચોકકસ જણાતું નથી. ગુર્જરનાં પતરાંના નાંદીપુરી ની ચેકકસ જગ્યા જણાયાથી આ રાજાઓની રાજધાનીના શહેરની ચેકકસ સ્થળસીમા જાણી ૧ ઈ. એ. વ. ૭ મા. ૬૧-૬૩ જી. બ્યુહર For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy