SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - गुजरातमा ऐतिहासिक लेख (૧૦) તેમાંથી ભૂમિના કર્ણને અલંકાર, પિતાની ઉજવળ યશ ની વાર્તાઓ વડે વિશ્વના શ્રતિપંથ (કણું ) પ્રસન્ન કરનાર શ્રી કર્ણ ૫ ઉદ્દભ. તે ધમીએ ધર્મને પિતાની સમીપમાં ઢાલ જેમ મૂકી (પોતાની ધનુષ્યની) દેરીના મહાન રણકારથી અને શરીરની વૃષ્ટિથી કેવળ શત્રુગણુને નહીં પણ કલિયુગને પ્રહાર કર્યો." (૧૧) તેમાંથી, શ્રી જયંસહ દેવ-સિદ્ધાધિરાજ ઉત્પન્ન થયે જે મદભરેલા માલવ નૃપને બન્યવાન કરવાના કૃત્યથી પૃથ્વીના સર્વ નૃપને ભયભીત કરનાર હત; જે ભક્તિથી તેના તરફ આષએલા તરફ દર્શનમાં શુભ હત; જે પ્રભાવ વૃદ્ધિને અવતાર હતા અને જેનું સિદ્ધ રસથી અણુમાંથી મુક્ત કરેલી પ્રજાથી સદા ઉપમાના પ્રમાણુ સમાન ગાન થતું હતું.' (૧૪) ... ... ... ... ... જેણે વિશગુની પેઠે વરાહ રૂપે, દેવાધિદેવની આજ્ઞાથી પૃવીને ઉદ્ધાર કર્યો, શ્રીરના રાજ્યમાં ચડામણિ સરખે અને અતિ પ્રતાપથી સ્વર્ગમાંથી અવતરેલા હરિ સમાન જનેથી ગણુ મહારાજ કુમારપાલ નૃપ હતો. (૧૫) ચૌલુક્ય નૃપના કુળના આ વંશજે નરાધિરાજ અર્ણોરાજના હૃદયમાં શરાની એક વૃષ્ટિ કરી. અને તેના કર પર બેઠેલી ચંડી દેવીને વહેતા રક્તથી સંતુષ્ટ કરીને મસ્ત કરી અને જ્યારે તેણીને પંકજ રૂપી રમકડાની અભિલાષ થઈ ત્યારે તેના દ્વાર પર લટકાવેલા માલવનૃપના શર પદ્મથી તેણીને વિમિત કરી. (૧૬) શુદ્ધ આચારને નવેસર ઉતરી આવવાનો માર્ગ, સદ્ધર્મનાં કમને પ્રાદુર્ભાવ કરવામાં ચતુર નયને માર્ગે જવામાં સાર્થવાહ, એ જે રાજા હાલ કૃતયુગને પ્રવર્તાવતા અને કલિયુગને હાંકી કાઢતો કેમ જાણે કે ભૂમિમંડળને જ નહીં પણ કાલવ્યવસ્થાને પણ વશ કરે છે. (૧)... કાપેલી આંગળીઓ જેનાં પલ્લો છે. નાશ પામેલા ઉદીચ્ય નૃપનાં તજાએલાં શ્રત છત્ર જેનાં પુષ્પો છે, પ્રાચ્ય નરેદ્રને કપાયેલાં મસ્તકે જેનાં ભીનાં ફળે છે એવા જેના પ્રતાપક્ષે પિતાની છાયા ખૂબ વિસ્તારી છે. #(૧૮) ગણેશે જેનાં વિનાનો નાશ કર્યો છે એવા એ રાજાની રાજ્યરક્ષણની વ્યવસ્થા માત્ર બાહ્યાચાર છે; ફળ જોઈ શકનારું શકુન જ્ઞાન જેને છે એવા એ રાજાનો મંત્ર ... ... ... દેવીઓએ જેના બધા શત્રુઓને હણ્યા છે એવા એ રાજાને યુદ્ધ માત્ર વિનેદને ઉત્સવ છે. શ્રી સેમેશ્વરે જેને રાજ્યવિભવ આપે છે, એવા એ રાજાનું લશ્કર માત્ર ભૂષણ હતું. | (૯) એ રાજાથી ભાગવાવાથી સુભગ બનેલી, ફરી રહેલાં રત્ન વડે પ્રકાશિત સમુદ્ર રૂપી રસનાવાળી, હિમાચલ અને વિધ્ય પર્વતે રૂપ સ્તનવાળી, આ પથ્વી દ્વિજનું મહાનિવાસસ્થાન, ઉત્તમ વર્ણની આબાદાનીવાળું એવા નગરને ભૂષણરૂપ અસ્થિકુંડળની માફક શ્રુતિ-આશ્રય ( = કર્ણમાં આશ્રય પામેલું, ૨ વૈદને આશ્રય) બનાવીને ધરી રહી છે. ૨૦) બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઉભા કરેલા યજ્ઞસ્તંભેએ આપેલા ટેકાને લીધે પગની ગરજ વિનાને બનેલે ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહ્યો છે, તેથી એ નગરને દેએ આનંદ એવું બીજું નામ આપ્યું છે. ૫ કવિનું તાત્પર્ય એ છે કે કો માત્ર ધર્મ વિજયા જ કર્યા અને જે તેણે પવિત્ર નીતિને અનુસરવાથી કલિને ખપે. ૬ બ્લેક ૧૨ અને ૧૩ એટલા બધા ભમ છે કે તેને અનુવાદ થઈ શકે તેમ નથી. ૭ શિવ' હોવાનો સંભવ છે ૮ કે શ્રીમાન રાનમાં ઉત્તમ ' હ ચંડી દેવીને હમેશાં રકતથી—ખાસ કરીને નરકતથી પ્રસન્ન કરવા જોઈએ. રાનના કર ઉપર બેઠેલી કહેવાય છે તેનું કારણ એ કે તે “ચ ડબતાપ’ હતા. * આ સેકનો અર્થ એ, , માં આપ્યા છે તે સ્વીકારી શકાય એવો નથી. એ બન્યમાં આ શ્લોકન બીજી ચરણમાં જ્ઞાનસ્થ ને સ્થાને જ્ઞાન 1 પાઠ સૂચવે છે એ પણ એક ભૂલ છે, જે ક્ષ[િ1: =પણની અપેક્ષાથી રતિd; એ. ઇ. માં ભાષાંતર આપ્યું છે તે અયોગ્ય લાગે છે, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy