SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org गोविंद ४ थानां खंभातनां ताम्रपत्रों ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. ૪૦ પરમભટ્ટારક મડ઼ારાજાધિરાજ પરમેશ્વર શ્રીનિત્યવર્ષદેવના પાનું ધ્યાન ધરનાર ૫. મ. ૧. શ્રીસુવર્ણવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રીવલ્લભનરેન્દ્રદેવ કુશળ હોઈને રાષ્ટ્રપતિ વિગેરે અધિકારીઓને આજ્ઞા કરે છે કે— તમે! બધાને વિદ્રિત થાય કે હું મંદિર વિગેરેને આપેલાં દાન આગલા રાજાએ જમ કરેલાં છતાં પાછાં ચાલુ કરનાર, અને પ્રતિદિન નવાં દાન ચિરકાળ ટકે તેવાં આપનાર, માન્યબેટમાં સ્થિત થઇને શક સંવત ૮૫૬ ના જયેષ્ઠ સુદ્ધિ ૧૦ વાર સેામ ખર સંવત્સર અને હસ્ત નક્ષત્રમાં પિત્થ ગામમાં પટબન્ધના ઉત્સવપ્રસંગે તુલા પુરૂષમાં ચડીને નીચે મુજબ દાન આપું છું. ( ૧ ) અલિ, ચરૂ, વૈશ્વદેત્ર ઇત્યાદિ માટે બ્રાહ્મણાને ૬૦૦ અગ્રહાર તથા ૩ લાખ સુવર્ણ, (૨) દેવાલયાના ઉપભાગ માટે તેમ જ તેના જોદ્ધાર, તેલ, ગન્ધ, પુષ્પ, દીપ અને બીજા પૂજોપચાર માટે, તથા અન્ન અને વજ્રના સદાવ્રત માટે ૮૦૦ ગામડાંઓ, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રષ્મ તુલાપુરૂષ ઉપરથી ઉતર્યાં પહેલાં વિશેષમાં માતાપિતાના પુણ્ય માટે લાટ દેશના ખેટક મંડલમાંના તીર્થ કાવિકામાંથી આવેલા અને માન્યખેટમાં આવીને શ્રી વલ્લુભ નરેન્દ્રદેવના આશ્રયમાં રહેતા, માઠેર ગાત્રના વાજિકાવ શાખાના મહાદેવષ્યના પુત્ર નાગમાર્યને લાટ દેશના ખેટક મંડલમાંના કેવ′ ગામનું દાન કર્યું છે. તે કૅવજ કાવિકાના તીર્થની પાસે આવેલું હતું. આ દાત નીચેના હેતુએ માટે આપવામાં આવ્યું હતું. ( ૧ ) અલિ, ચરુ, વૈશ્વદેવ અને અતિથિતર્પણુ માટે, (૨) કામ્ય, નિત્ય, અને નૈમિત્તિક કર્મ માટે, ( ૩ ) દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, અકા, આયણુ પાક્ષિક શ્રાદ્ધ વિગેરે કર્મ માટે, (૪) ઇષ્ટક્રિયાની પ્રવૃત્તિ માટે ( ૫ ) ચરુ, પુરાડેશ, સ્થાલીપાક પકાવવા માટે, ( ૬ ) હામ, નિયમ, સ્વાધ્યાય માટે તેમ જ અધ્યયનની દાનદક્ષિણા માટે ( ૭ ) રાજસૂય, વાજપેય, અગ્નિêામ ઇત્યાદિ સાત સેામયજ્ઞા માટે, ( ૮ ) મિત્રાવરૂo, અધ્વર્યુ, હાતા વિગેરે ઋત્વિજેનાં વસ્ત્ર, અને અલંકારથી સત્કાર તથા દાનદક્ષિણા માટે ( ૯ ) અને સત્ર, પ્રપા, પ્રતિશ્રય, વૃષાત્સર્ગ, વાવ, કુવા, તળાવ, વાડી, દેવાલય વિગેરે કરાવવા માટે. ત્યાર બાદ બાકીના ભાગમાં શબ્દ એ.. ૦૭ ગાવદરાજનું આ દાનપત્ર ગંગાધરાર્યના પુત્ર ન . 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir દાનમાં આપેલા ગામની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કાવિકા તીર્થની સીમા; દક્ષિણમાં સામગામ નામનું ગામડું પશ્ચિમમાં સીહુક ગામડ અને ઉત્તરમાં કાવિકા તીર્થની જમીનની સીમા, For Private And Personal Use Only ૐ'' ***
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy