SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ઑ. ૧૯-૨૦ ગેવિંદ ૩ જાનાં ચાલુ વખાણું છે અને તેનું ત્રિભુવનધવલનું નવું બીરૂ જાણવામાં આવે છે. પ્લે. ૨૧ ઉત્તરમાં વિજય યાત્રાએ નીકળ્યાનું વર્ણન છે. તેણે નાગભટ્ટ અને ચન્દ્રગસને હરાવ્યા. ગેવિંદ ત્રીજાને સમકાલીન હોઈ શકે તે મધ્ય પ્રાંતમાં કેશલ પ્રદેશમાં શ્રીપુર અથવા સિરપુરમાં ૨ાજ્ય કરતે માત્ર એક જ ચન્દ્રગુપ્ત હતાતે પાંડવ વંશને હતો અને પાંડવ વંશ ૮ મી અને ૯ મી સદીમાં સર્વોપરી સત્તા ભોગવતા હતા. નાગભટ્ટ તે પ્રતિહાર વંશના અવન્તિના રાજા વત્સરાજનો દીકરો હતે. . ૨૩ હિમાલયના ઝરણાનાં પાણી તેના ઘેડા તથા હાથીઓએ પીધાં અને ત્યાં ધર્મ અને ચકાયુધને નમાવ્યા. તેને કીર્તિનારાયણનું બીરૂદ મળ્યું. ધર્મ તે પાલવંશને ધર્મપાલ હ જોઈએ અને ચકાયુધ તે ધર્મપાલ મારફત કનોજની ગાદી જેને મળી હતી તે હવે જોઈએ. . ૨૪ હિમાલયથી ગોવિંદ ત્રીજો નર્મદા તરફ વળે અને પૂર્વ તરફ વળીને નદીને કાંઠે કાંઠે પ્રયાણ કરીને માલવા, કેશલ, કલિગ, વંગ, દાહલ અને એડકના પ્રદેશો જિત્યા. અહી તેને વિકમનું બીરૂદ આપવામાં આવેલ છે. ભલે. ૨૫ પિતાના શત્રુને દબાવીને નદીના બીજા કાંઠાતરફ ગયો અને વિયાની તળેટીમાં રાજધાનીમાં રહ્યો. ઓ. ૨૬ મહારાજા શર્વ નામના નાના રાજાના રાજ્યમાં હતો ત્યારે તેને પુત્ર જન્મ્ય, અને તેનું નામ મહારાજા શર્વ રાખ્યું. . ૨૭-૨૮ જોષીએ તે પુત્રનું બહુ જ ઉજવળ ભવિષ્ય ભાંખ્યું. આ પુત્ર તે અમેઘવર્ષ અને રાજધાની તે શ્રીભવન હોવી જોઈએ એમ બી તામ્રપત્ર ઉપરથી ચેકસ થાય છે. . ૨૯ ગોવંદના બીજાં બે બીરૂદ પ્રભૂતવર્ષ અને જગનંગ આપેલાં છે. લે. ૩૦-૩૨ ત્યાંથી ઉપડી દક્ષિણુ તરફ પ્રયાણ કરી દ્રવિડ રાજા કેરલ, માંડય, ચેલ અને ૫૯લવ વિગેરેને હરાવ્યા. તેમ જ કલિંગ, મગધ અને ગુર્જર રાજાઓને હરાવ્યાનું પણ લખ્યું છે. લે. ૩૩ બંડ પર કેટલાક ગાંગ રાજાઓને કેદ કર્યા અને હણ્યાનું પણ વર્ણન છે. હેલાપુરમાં રહીને તેણે લંકાના રાજાને નમાવ્યું. તેને રાવણનાં બે પૂતળાં મળ્યાં જે શિવના મંદિર આગળ કાંચીમાં જયસ્તંભ તરીકે ઉભાં કરાવ્યાં. આ હેલાપુર તુંગભદ્રા પાસે હતું તેથી માઈસરના હસન પરગણાનું વેલાપુર અથવા એલર હોઈ શકે. . ૩૫-૩૬ ગોવિન્દ રૂ જે ગુજરી ગયા બાદ તેનો દીકરો અમેઘવર્ષ ગાદીએ આવ્યા. સ્પે. ૩૭–૪૧ અમેઘવર્ષ ગાદીએ આવ્યા પછી સાન્ત, સચિવ અને રવબાજૂએ દલડ ઉઠાવ્યું. પરંતુ આ પાતાલમલની મદદથી તે શમાવી દીધું. આ પાતાલમલ કેણુ તે ખબર નથી. શ્રવણ બળગળાના હોખમાં રાષ્ટ્રકૂટ ઈંદ્ર ૪ થાને સમકાલીન વજજલદેવનો ભાઈ પાતાલમલ આવે છે પણ તે અમેઘવર્ષથી ઘણા કાળ પછીનો છે. બ્લેક ૪૭ લેકોનો ઉપદ્રવ શાંત કરવા માટે રાજા કે જેને આંહી વીર નારાયણ કહે છે તેણે પોતાની ડાબી આંગળી કાપીને મહાલક્ષમીને અર્પણ કરી. આ મહાલક્ષ્મી તે કેલહાપૂર માંની દેવી હોય એ સંભવ છે. ક ૪૮ ગુમરાળ કરતાં અમેઘવર્ષ ચઢીયાતો હતે એમ બતાવ્યું છે. ઐતિહાસિક સાધનની મદદથી એમ અનુમાન થઈ શકે કે આ ગુપ્ત રાજા કંદગુપ્ત વિક્રમાદિત્ય હોય. દાનમાં આપેલું ગામ ઝરિવલ્લિકા સંજાન ચાવીસીમાં આવેલું વર્ણવ્યું છે. તેની સીમા નીચે મુજબ છે; પૂર્વ કલ્યુવી નદી દક્ષિણે ઉ૫લહુથ્થક નામનું ગામડું પશ્ચિમે નcગ્રામ અને ઉત્તરે ધજવલ્લિકા નામનું ગામડું આવેલું હતું. આ બધાં સ્થળે નીચે મુજબ અત્યારે પણ મળી આવે છે. સંજાન તે અત્યારે પણ તેજ નામે મશહુર છે. ઝરિવક્ષિકા તે ઝરેલિ, કલ્લવી તે કાલુ નદી અગર દાટો નામે ઓળખાય છે. ઉ૫લહથક તે ઉપલાટ, નન્દગ્રામ તે નદનગાંવ અને ધનવલ્લિકા તે ધાનેલી છે. મુંબઈ સર્વે શીટ નં. ૧૩૩ છે અને ૧૩૪ માં આ બધાં ગામે આપેલાં છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy