SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमाघवर्ष १ लानां संजानना ताम्रपत्रा શરૂયાતમાં - પછી ચાલુ મંગળાચરણને બ્લેક છે. ત્યારપછીના લેાકમાં વીરનારાયણુની સ્તુતિ છે, નારાયગુમાં વંશેત્પાદક નારાયણના જ નહીં, પણ અમેઘવર્ષનું તે ખીરૂદ હોવાથી તેનો પણ ઉલ્લેખ હશે. લેાક. ૩-યદુવંશમાં પૃથ્થકરાજના દીકરા ગેવિંદ હતા. આ ગેવિંદ માન્યપેટના રાષ્ટ્રકૂટવંશના ગાવિંદ ૧ લેા સમજવા. શ્લેક. ૪-૬ તેના પછી કર્ક ગાદીએ આવ્યો. શ્વે. ૭ તેના પછી ઇંદ્રરાજ થયા જે ખેટકના ચાલુકયની દીકરી રાક્ષસવિવાહથી પરણ્યા હતા. ખેડા( ખેટક )ના ચાલુકય એટલે કે માદામિમાં રાજ્યકર્તા ચાલુકયની શાખા ગુર્જર ચાલુક્ય સાથે ઇન્દ્રરાજ આખડયા હતા, એમ આ ઉપરથી સમજાય છે. શક ૬૭૯(૭૫૭ ઇ. સ. )નાં આન્ત્રાલી ચાલી( સુરત પરગણામાં )ના તામ્રપત્રમાં રાષ્ટ્રકૂટની વંશાવળી નીચે મુજબ છે, ( ૧ ) ક, ( ૨ ) તેના દીકરા ધ્રુવ, (૩) તેવા દીકરા ગોવિન્દ્ર, ( ૪ ) તેના દીકરો કે, બીજો. આને મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક ઇત્યાદિ કહેલ છે તેથી અનુમાન થાય છે કે ૩ ો અને ૪ થા તે દન્તિદુર્ગના પિતા ઇન્દ્રરાજની ઉપરના વિંદ અને કર્ક હોય. પરંતુ જ્યારે ટર્ક માટે શ. ૬૯ મળે છે ત્યારે સામનગઢના તામ્રપત્રમ તેના પૌત્ર દન્તિદુર્ગ માટે શ. ૬૭૫ ની સાલ આપી છે. પણ આ સામનગઢનું તામ્રપત્ર દાનવિભાગમાં બનાવટી છે એમ એ. લીધે× બતાવ્યું છે અને લિપિ વગેરે ઉપરથી પણ ડો. વી. એસ સુથંકરે “ બનાવટી જાહેર કરેલ છે, તેથી ઉપર ખતાયેલું સામ્ય બંધબેસતું આવે છે અને દન્તિદુર્ગં પહેલાં તેના પૂર્વજો દક્ષિણ ગુજરાતમાં હતા એમ પૂરવાર થાય છે. Àા. ૮ ઇન્દ્રરાજ પછી દન્તિદુર્ગ ગાદીએ આવ્યા. લે. હું તેણે ઉજ્જનમાં હિરણ્યગર્ભવિધિ કરી ; ત્યારે ગુર્જર અને ખીજા રાજાએને પ્રતિહાર અનન્યા. ઇધારાના દશાવતારની ગુફાના લેખમાં દન્તિદુર્ગને મહારાજ શર્વ લખ્યા છે અને તેણે ઉજ્જનમાં મહાદાન કર્યાની હકીકત પણ આપેલ છે. આ ઉપરથી એમ પણ સમજાય છે તે પ્રતિહારનામે ગુર્જર વંશ ઉજજનમાં તે વખતે રાજ કરતા હતા. તેથી પ્રતિહારવંશના રાજા મહેાદય(કનેાજ)માં વસ્યા તે પહેલાં રજપુતાનાના ભિનમાલમાં નહીં પણ ઉજ્જનમાં રહેતા એમ માનવાનું કારણ મળે છે. Àા ૧૦ દન્તિદુર્ગ પછી શુભતુંગ વãભ એટલે કે કૃષ્ણ ૧ લે થયા. તેણે ચાલુકયની સત્તા છીનવી લીધી એમ લખ્યું છે. àા. ૧૨ તેના પછી પ્રભુતવર્ષ એટલે કે ગોવિંદ બીજો થયા અને ત્યારપછી ધારાવર્ષ એટલેકે ધ્રુવ થયા. શ્વે. ૧૪ ધ્રુવે ગંગા અને યમુના વચ્ચે નાસત્તા ગૌડરાજાનાં છત્ર વિગેરે પડાવી લીધાં હતાં. ધ્રુવને સમકાલીન થઈ શકે એવા ગૌડરાજા પાલ વંશને ધર્મપાલ અગર તેના પિતા ગોપાલ હોઈ શકે. તે વંશના લેખા ઉપરથી જોઈ શકાય છે કે ગેાપાલ કાંઈ તેવા પરાક્રમી ન હાતા તેથી ધર્મપાલના આ ઉલ્લેખ હુશે. પેાતાના રાજ્યની મહાર તેની હાર થઈ તેથી એમ અનુમાન થાય છે કે કદાચ કનેાજના રાજાની મદદે તે ગયે હાય. વડોદરાના તામ્રપત્રમાં ધ્રુવે ગંગા અને યમુના વચ્ચેના પ્રદેશ જિત્યે એમ લખેલ છે તેનાથી ઉપરના અનુમાનને ટેકો મળે છે. તે પ્રદેશ કનાજના રાજ્ય સાથે મળતુ આવે છે, અને એમ લાગે છે કે વત્સરાજને હરાવીને ધ્રુવ ઉત્તર તરફ વધતા હશે ત્યારે ગૌડરાજા મદદે આવ્યેા હાય તેને પણ હરાવી તેનાં છત્ર વિગેરે પડાવી લીધાં. àા. ૧૫ ધ્રુવની કીર્તિ સ્વર્ગમાં પહેાંચ્યાનું એટલે કે તે સ્વર્ગસ્થ થયાનું લખ્યું છે લેા. ૧૬ ધ્રુવને નિરૂપમના ઇલ્કાબ હતા અને તેના દીકરા ગેર્વેદ ૩જો ગાદીએ આવ્યા કે તરત ખંડીયા રાજાએને કેટલાકને તેની ગાદી પાછી આપી અને મંત્રોની સલાહ વિરૂદ્ધ તેના ખાપે કેદ કરેલ ગાંગ રાજાને છેાડી મૂકયા. શ્યાસ. ૧૭, ૧૮, પેાતાના મેટા ભાઇ રણાવલાક *ભદેવની ઉશ્કેરણીથી માર ખંડીયા રાજા સાથે તેને ગાદીએ બેઠા પછી તરત લડવું પડયું હતું. ગાંગ રાજાએ ખંડણી આપવાની ના પાડી તેથી ફરી કંદ કરવામાં આવ્યે. - ઈ. એ. વે, ૧૧ પા, ૧૧ * એ. ઇ. વેા, ૧૪ પા. ૧૨૧ For Private And Personal Use Only ′′
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy