SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર ઈન્દુ કલાથી ભૂષિત છે તે તમારી રક્ષા કરો, ( ૨ ) રાત્રિએ કિરણો કી તિમિર હણનાર અને મંડલાગ્ર ઉન્નત ક્ષિતિજ ઉપર કરીને પૃથ્વીમાં તેજ પ્રસરાવનાર નિર્મળ ઈન્દુ માફક વિશ્વવ્યાપી યશવાળ, નિર્મળ તેજ સંપન્ન, અસિ ઉંચી કરી અને આગળ કુચ કરી શત્રુઓને હણનાર રાજસિંહ વદરાજ નૃપ હતા. ( ૩ ) તેની સામે વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના આવતી રમુમાં જેઈ, સદા તે અધર કરડી અને ભ્રમર ગુંથી, અતિ, કુળ, હદય અને વૈર્ય ઉચું કરતે. (૪) જ્યારે મહાયુદ્ધમાં તેનું નામ તેના શત્રુએ સૂણુતા ત્યારે તેમના કરમાંથી અસિ મુખમાંથી શોભા, અને હદયમાંથી ગન આ ત્રણ ચીજે નિરન્તર સહસા તેમની પાસેથી સરી જતી. ( ૫ ) વિશ્વવિખ્યાત ઉજજવળ યશવાળે. દુઃખી જનોનું દુઃખ કાપનાર, હરિના પદના સ્થાનને સહાય કરનાર, સ્વ.ના નૃપ સમાન, ઉદાર તેને પુત્ર શ્રીકક્કરાજ તેના પછી રાષ્ટ્રકુટ વંશને મણિ થયે. ( ૬ ) ઉમદા રાષ્ટકટોના મેરૂ પર્વત સમાન, અરિગજનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી ઉજજવળ અને દંતપ્રહારથી ઉઝરડા થએલા સ્કંધવાળો, ભૂમિપર શત્રુઓને નાશ કરનાર ઇન્દ્રરાજ નૃપ તેને પુત્ર હતો. ( ૭ ) તેને, ઈન્દ્ર સમાન, ચાર સાગરથી આવૃત અખિલ જગતનો ઉપભોગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર શ્રદાિદુગરાજ પુત્ર હતો. ( ૮ ) તેણે મુઠ્ઠીભર ભૂળ રાત૨ કર્ણાટની અસંખ્ય સેનાનો પરાજય કર્યો અને કાચીશ, કેરલ, ચલ, પાથ, શ્રીહર્ષ અને વાટનો પરાજય કરવામાં તે દક્ષ હતું. ( ૯ ) તેના પરાક્રમથી તેણે મહાન ખડકેની હારમાં આગળ વધતાં તરંગોનાં જળ પ્રકાશે છે તે રામસેતુથી હિમાલય જમાં વિમળ પ્રભાવાળા ખડકોના ઢગ હિમશિખાઓથી કલકિત થાય છે ત્યાં સુધી અને પૂર્વ અને પશ્ચિમના સાગરના રેતીવાળા કિનારાની સીમા સુધી આ જગને તેની રાજસત્તા નીચે આવ્યું. ( ૧૦ ) જ્યારે તે વલ્લભરાજ વર્ગમાં ગમે ત્યારે પ્રજાને નહીં પડનાર કરાજને પુત્ર કૃષ્ણરાજ નૃપ થશે. ( ૧૧ ) જેના બાહુબળથી અસંખ્ય ત્રઓ પૂર્ણ નાશ પામ્યા હતા તે કૃષ્ણરાજનું ચરિત ( વસુદેવના પુત્ર )કૃષ્ણ સમાન નિષ્કલંક હતું. ( ૧૨ ) શુભતુંગના મહાન અશ્વેથી ઉડેલી રજનાં વાદળથી સર્યનાં કિરણે રેકતું આખું નભ ગ્રીમમાં પણ વર્ષ તુ આવી હોય તેવું લાગતું. ( ૧૭ ) તેણે યુદ્ધમાં આત્મભુજબળના ગર્વવાળા રાગને તીફશુ અસિના પ્રહારથી પરાજય કર્યો અને સવર અનેક પાલિધ્વજથી ઉજજવળ થએલા “રાજાધિરાજ” અને “પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી ( ૧૪ ) ચાર સાગરથી આવૃત્ત બની ભૂષિત થએલી પૃથ્વીને અને પવિત્ર શાસ્ત્રને પણ તે પાલક હતા. તે બ્રાહ્મણોને ઘણું ઘી આપતા, અમરેની સેવા કરતો, અને ગુરૂઓને માન આપતા. તે ઉદાર, મદવાળે, ગુણીજનેમાં પ્રથમ અને લક્ષ્મીનો વલ્લભ હતો. તેના મહાન તપથી સ્વર્ગનાં ફળને ઉપભેગા કરવા તે અમોના ધામમાં ગયે. ( ૧૫ ) તેને, વલલભ નામથી વિખ્યાત, જગતના પરાજ્ય કરેલા શત્રુઓનો વધુઓને વિધવા બનાવવામાં દક્ષ, અરિના મસ્ત ગજેનાં કુભ યુદ્ધમાં ક્ષણમાં ભેદનાર નાસીર (સૈન્યના ૧ લધ્વજના અથ માટે ન ઈ, એ વ. ૭ ૫. ૧૧૧; ૨૪૫. 3. લીટની નોટ. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy