SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે, અશુભ ભાવા કે મનની ચ'ચળતા દૂર ઠેલાઈ જાય છે અને ધર્માનુષ્ઠાનોમાં કોઇ અનેરા ઉત્સાહ–ઉલ્લાસ-સ્ક્રૂત્તિના અનુભવ થાય છે. પ્રાયઃ એવું મને છે કે મેટા ભાગના જીવા બીજાઓને જોઇને કે કુલાચારથી કે ગતાનુગતિકતાથી શરૂઆતમાં ઉચિત ઉપયાગ-શૂન્યરીતે, કે ટાઇમ પાસ કરવા માટે, અથવા કાંઇક આશંસાથી પણ પચ્ચકૂખાણ વગેરે કરતા હાય છે. પર’તુ એવા ભવ્ય યોગ્ય જીવાને જરાયે બુદ્ધિભેદ ન થાય એ રીતે ઉપદેશ કરનારા મહાપુરુષોના ભેટો થઈ જાય ત્યારે એમની ઉપયાગશૂન્યતા-આશંસા વગેરે દોષા ટળી જાય છે. સદ'માં આ પ્રાથન પૂર્ણ થયા પછી આપેલ ‘નાણુપંચમી કહાએ’ના પાઠ અવશ્ય મનનીય છે. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પણ પચ્ચક્ખાણ અષ્ટકના છેલ્લા શ્લોકમાં અવિધિ-આશ સા આદિ દોષાવાળું પણ પચ્ચ૰ આ મારા ભગવાનનુ કહેવુ છે' એવા સાદા ભાવથી, કંઇક આદરથી કરાતુ હાવાથી ભવભ્રમણ્વક નહીં પણ શુભફલદાયક કહ્યું છે. જો આળસાપૂ કનુ' અનુષ્ઠાન એકાંતે વિષ-ગરલમય જ બનતુ હેાત તે પૂજ્ય ઉપા. યશેાવિજયજી મહારાજે મુક્તિઅદ્વેષ ખત્રીશીમાં માધ્યકક્ષાની લાશ...સાપૂર્વકનું અનુષ્ઠાન પણ તāતુ અનુષ્ઠાનમય હાવાનું જે સમાઁન કર્યુ ' છે, તે ન કર્યું" હેાત. તથા ખાધ્ય કક્ષાની લાશ સા એટલે ધમ સાધનામાં રાખેલી પાગલિક ફળની એવી આશ ંસા કે જે પાછળથી ગુરુની સમજાવટ મળતાં બાધિત થઈ જાય ટળી જાય એવી હેાય. માત્ર · મુક્તિની જ ઈચ્છા-આશ ંસાથી જે અનુષ્ઠાન કરાય તે જ તદ્ભુતુ અનુષ્ઠાન ’ આવા જો એકાન્તવાદ હેાત તે પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આદિ અનેક શાસ્ત્રકારાએ યાગખિંદું આદિગ્રન્થમાં મુક્તિ-અદ્વેષરૂપ શુભભાવલેશના યાગથી પણ તદ્વેતુઅનુષ્ઠાન હાવાનું કહ્યું છે તે ન કહ્યું !ત. સ્પષ્ટ વાત છે કે તદ્વેતુઅનુષ્ઠાનનું જે સ્વરૂપ શાસ્ત્રકાર ભગવતાએ સ્વ-સ્વ ગ્રન્થામાં ખતાવ્યુ છે, તેના ઉપર જો કદાગ્રહ છેડીને પૂરતુ મનન થાય તે કોઇપણ ઉપદેશક માધ્યકક્ષાની ક્લાકાંક્ષાવાળા ચરમાવત્ત વતી જીવના સામાયિકાદિ અનુષ્ઠાનાને વિષ–ગરલમાં ખતવવાની ગભીર ભૂલ કરી બેસે નહિ. ઉપદેશકનું ખરુ કન્ય પણ એ જ છે કે માધ્ય ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાન કરી રહેલા ભન્ય જીવાને તમે દુ॰તિમાં રીમાઇ રીબાઈને મરવાના” વગેરે વગેરે કહીને ભડકાવી મારવાને બદલે તેમનું એ તદ્ભુતુ અનુષ્ઠાન લાકાંક્ષાના ત્યાગપૂર્વક અમૃત અનુષ્ઠાનમાં કેમ પિરણમે એ ખાખત ઉપર ઉપદેશ દરમ્યાન પૂરતું લક્ષ અપાય. શ્રી જૈનશાસનમાં માત્ર વિષ કે ગર અનુષ્ઠાનની જ એળખ આપી નથી કિ તુ તદ્વેતુ અને અમૃતાાનનુ' પણ સુંદર નિરૂપણ છે, અને તેનુ પણ વ્યાખ્યાન-લેખનાદિ દ્વારા જો સવત્ર પ્રતિપાદન થતું રહે તે ઘણા શુષ્ક વિવાદોને અન્ત આવી જાય. પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન ગ્રન્થમાં પાને પાને એવી ભરચક ઉપદેશ-સામગ્રી ભરેલી છે કે જેને વાંચતાં વાંચતાં મુમુક્ષુએ કોઈક અનેરા આણ્ણાના અનુભવ કરે છે અને પછી ધર્માનુષ્ઠાનેામાં ખૂબ ખૂબ શુભ ભાવાના ઉછાળા અનુભવતા થઈ જાય છે, અને એવા કોઈક કાળે તેમનું ધર્માનુષ્ઠાન અમૃતાનુષ્ઠાનના સ્પર્શ કરી જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી પેાતે મહાન ત્યાગી, શાસ્ત્રગ્રન્થાના તલસ્પશી` અધ્યેતા અને તપસ્વી તરીકે શ્રી સ ંઘમાં અનેકોના હૈયામાં વસેલા છે. આજ સુધી કોઈપણ જીવને એમના વૈરાગ્ય ભરપુર
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy