SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હઠ(ઠા)મણું ૭૧ ઉતરડ ઉઠ(-ઠા)મણ (ન.) કોઈના મૃત્યુ પછી સગાં- સંબંધી ભેગાં મળી દેવસ્થાને અથવા મૃતને ઘર જાય તે; the going to a temple or to the place of the deceased of relatives and friends after some one's death: (૨) ભંગાણુ; break, dislocation (૩) નિષ્ફળતા મળવાથી અથવા નુકસાન થવાથી કોઈ પણ પ્રવૃત્તિ સંકેલી લેવી તે; winding up of an enterprise because of failure or loss, bankruptcy. ઉઠાઉગીર (ઉઠાઉ), (વિ.) ચેરી કે તફડંચી 420; apt to steal or pilfer. ઉઠાડવું, (સ. ક્રિ) ઊભું કરવું; to raise, to erect: (૨) જગાડવું, કોઈ બાબતમાં જાગ્રત કરવું; to wake up, to awaken, to arouse: (3) 21194 529; to alert. ઉઠાવ,(પુ) (માલની ખપત, માંગ, ઉપાડ; a demand (of goods): (૨) ઊંચાઈ height, elevation: (૩) ઊઠવું કે ઊપસી 24179a; a rising, a swelling: () કલ્પના, તરંગ; an imagination, a whim, a fancy: (૫) આકર્ષક રચના અથવા દેખાવ; an attractive set up or appearance –દાર, (વિ.) આકર્ષક રચના કે દેખાવવાળું; having attractive set up or appearance: (૨) ભપકાદાર; pompin: ઉઠાવવું, (સ. ક્રિ) ચકવું, ઉપાડવું; to carry: (૨) તફડંચી કરવી; to pilfer: () જગાડવું, ઉઠાડવું; to arouse, to wake up: (૪) ઊભું કરવું; આકાર આપવો અર્થાત નિર્માણ કરવું; to set up, to shape, i.e. to bring to existence, construct: (૫) (હુકમ, વ. નું) પાલન કરવું, બજાવવું; to obey, to execute (an order or command). ઉઠાંતરી, (સ્ત્રી) વિદાય, ચાલ્યા જવું તે; a departure, a going away: (1) 218; theft, embezzlement. ઉડતાળીસ, (વિ.) જુઓ અડતાળીસુ. ઉડાઉ, (વિ.) પૈસા વેડફી દેનાર, ખૂબ 242114; extravagant, prodigal. ઉડાવવુ,(સ. ક્રિ) બેઠેલાં પક્ષી, વ.ને નસાડવાં અર્થાત્ ઊડી જાય એમ કરવું; to cause seated birds, etc., to fly away: (૨) ચગાવવું (પતંગ, વ.); to fly (a kite, etc.): (૩) ફેલાવવું (અફવા, વ); to spread (rumour, etc.). ઉડાણન), (વિ.) ઊડતું; flying. (૨) ઊડવાની શક્તિવાળું; having the power to fly: (5) 2fa2! *y; extremely speedy: (૪) (ન) ઉડ્ડયન; flight. ઉડાવવું, (સ. ક્રિ) વેડફી નાખવું, વાપરી Hing; to waste, to use up: (?) ભળતા જ જવાબ આપ; to reply evasively: (3) 48527 pall; to cut a joke:(8) 444°0441199; to befool:(4) સ્વાદિષ્ટ ભોજન માણવું; to enjoy a tasty meal. (૬) અસ્વીકાર કરો, હરાવવું (ઠરાવ, વિરોધપક્ષ, વ.); to reject, to defeat (a resolution, opposite party,etc). ઉડુ, (૫) તાર; a star: (૨) ગ્રહ; a planet: (3) 1919; a constellation: -ગણ, (૫) તારાઓને સમૂહ: a cluster of stars:-પતિ, રાજ, (૫) ચંદ્ર; the moon. ઉયન, (ન.) ઊડવાની ક્રિયા; flight, the act of flying. ઉદ્ધરણ, (ન) ઉઢાણિયું, (ન) ઉઢાણી, (સ્ત્રી) ઉદ્રેણી, (સ્ત્રી) ઉઢાણ, (ન) ઉહેણુ, (ન) જુએ ઈંઢોણી. ઉતરડું, (સ્ત્રી) ની સૌથી મોટું અને એના ઉપર એક પછી એક કમવાર કદમાં ઘટતાં જતાં વાસણોની ગોઠવણ (ખાસ કરીને લગ્નમંડપના ચારેય ખૂણે મુકાય છે); an arrangement or series of vessels in which the biggest is at the bottom and each next one decreasing in size, (generally For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy