SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉછરંગ ૭૦ ઉટાંટિયું ઉછરંગ, (૫) અતિ આનંદ; ecstasy, rapture: (૨) આનંદને આવેશ; a fit of ecstasy: ઉછરંગી, (વિ.) અતિશય આનંદિત; highly delighted, rapturous. ઉછળામણી, (સ્ત્રી.) સ્પર્ધા, હરીફાઈ; a rivalry, a contest: (૨) હરાજી, લિલામ; an auction. ઉછે(), () બાળ; a lap. ઉછાળવુ, (સ. ક્રિ) ઊંચે ફેંકવું; to loss up, to throw up in the air: (R) ખોટો વ્યય કરવો; to waste. (૩) ઉડાવવું; to spend extravagantly: Gigeria, (પુ.) ઉછાળ, (સ્ત્રી.) ઉછાળી, (.) દ; a jump: (૨) ચિંતે મોટો વધારે a sudden big rise or increase: (૩) ઉશ્કેરાટ; excitement: (૪) આક્રમણ an attack: (૫) બકારી, ઊબકે; a retching, vomiting sensation, a nauseating sensation. ઉછાંછળું, (વિ.) જુએ ઉછુખલ. ઉછીતુ(–નુ), (વિ.) અમુક સમય પછી પરત કરવાની શરતે લીધેલું કે આપેલ; borrowed or lent -આપવું, (સ. કિ.) to lend: લેવું, (સ. ક્રિ.) to borrow. ઉછેરવું, (સ. ક્રિ.) પાલનપોષણ કરીને મોટું કરવું: to rear, to breed: (૨) કેળવવું, Het v?d1149; to educate, to bring o educate, to bring up, to civilize: ઉછેર, (૫) પાલનપિષણ, ઉછેરવું તે; rearing, breeding: (૩) કેળવણી; education. ઉજમ-વીણી, (સ્ત્રી.) ઉત્સવ કરવો તે; a celebration: (2) Sodel; a picnic. ઉજરડું, (ન) પરોઢિયું; the dawn (૨) સૂર્યોદય; sunrise. ઉજળિયાત, (વિ.) ઉચ્ચ જ્ઞાતિનું; belonging to a high caste. ઉજાગરે,(પુ) જાગરણ; abstinence from sleep, keeping awake (૨) ચિંતા, anxiety, worry. ઉજાડવું,(સ. ક્રિ) ઉજ્જડ કરવું, વેરાન કરવું; to devastate, to desolate: (૨) પાયમાલ કરવું; to ruin, to destroy: ઉજાડ, (સ્ત્રી.) ઉજ્જડપણું; devastation, barrenness: (૩) પાયમાલી; ruin. ઉજાણી, (સ્ત્રી) વનભોજન; a picnic (૨) Gulyorldl; a feast. ઉજાશ-સ),(૫) પ્રકાશ, અજવાળું; light: (૨)ચળકાટ; brightness, shine, lustre. ઉજાળવું, (સ. કિ.) ઊજળું કે ચળતું કરવું? to brighten: (૨) પ્રતિષ્ઠા વધારવી; to increase fame or reputation: (3) 21144149; to ornament, to decorate. ઉજિયાર(–સં), (વિ) ઊજળું; bright (૨) સુંદર; beautiful, fine. ઉજ્જડ, (વિ) વેરાન; desolate, barren (૨) પાયમાલ થયેલું; ruined. ઉ લ(ળ), (વિ.) ઝઝગતું, અતિશય પ્રકાશિત; shining very brightly, lustrous: (૨) આશાપદ (દા.ત. ઉજજવલ H[); promising, bright: (3) Trosts; spotless, blotless. ઉઝરડવું, (સ. કિ.)નખ, વ.થી ખોતરવું; to scratch, to bruise: ઉઝરડો, (પુ.) ઉઝરડવાથી થતા પાતળા આંદો કે લિસેટો; a scratch, a bruise. ઉટકામણ (ન) વાસણ માંજવા માંટે પદાર્થ H11,4.; material used for cleansing utensils: (૨) વાસણ માંજવાનું મહેનતાણું; wages for cleansing utepsils. ઉઢ-રાંગ, (વિ.) કલ્પિત, બેડી, કાટેલું; imaginary, fabricated:(૨)બિનઆધારભૂત; unreliable (૩) (ન.) અફવા, ગપું; a rumour, a hearsay: (૪) તર ગ; a whim or fancy: ઉટગી, (વિ) બનાવટી, ડી કાઢેલી (વાત); fabricated, unreliable (report). ઉટાંટિયું, (ન) (ચો), (૫) એક પ્રકારની viell; whooping cough. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy