SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયાળ શિશ abashed or crestfallen (૨) બાવડું; Ha del disconcerted, puzzled. dismayed, bewildered. શિયાળ, (૫) (સ્ત્રી) –વું, શિયાળિયું, (11.) a fox, a jackal. શિયાળ, (વિ.) (પાક, .) શિયાળામાં થતું $ 415g; (crups, etc.) grown or produced in winter= (૨) (પવન, હવામાન) અતિશય ઠંડું; (wind, wea ther) very cold, wintry. શિયાળ, (૫) ઠંડીની ઋતુ: winter. શિર, (ન) માથું; the head (૨) મથાળું, ટોચ; a summit, a top: (૩) આગળ ભાગ; the front: -9ત્ર, -છત્ર, (ન) માથાનાં ઢાંકણ કે રક્ષણ; a covering or protection for the head: (2) વાલી, વડીલ, પાલક; a guardian, a protector: -છદ, (પુ.) beheading: -ર, (વિ.) માથાભારે, દાદાગીરી કરતું; head-strong, bullying: –જેરી, (સ્ત્રી.) માથાભારેપણું, દાદાગીરી; the state of being head-strong, bullying, imperiouness: તાજ, (પુ.) મુગટ; a crown: (?) qiel; a guardian: (3) ઉપરી; a superior (officer): શિરસાવંઘ, (વિ) માનનીય; respectables શિબિંદુ, (ન) highest point (૨) ટચ, મથાળું; the top or summit -ભાગ, (પં) ઉચ્ચતમ કે મથાળાને ભાગ, 2124; the uppermost part, the summit: -અણિ, (૫) સર્વશ્રેષ; the best of its kind. (૨) નેતા, નાયક; a leader: -માન્ય, (વિ) (આજ્ઞા, ઇ.) પાલન કરવા કે સ્વીકારવા યોગ્ય; (order, etc.) worth obeying or honour ing, acceptable. શિરસ્તેદાર, (૫) મુખ્ય કારકુન; a head-clerk: (૨) અધિકારીને મદદનીશ; an assistant to an officer. શિરસ્તો, (૫) રૂઢિ, રિવાજ, પ્રથા; custom, rule or usage. શિરા, (સ્ત્રી) નસ, રક્તવાહિની; a vein, a blood-vessel. શિરાઈ, (સ્ત્રી) માટીનું પાણી રાખવાનું, au Hid aan; earthen water pot with a vertical mouth. શિરામણ, (ન.) શિરામણી, (સ્ત્રી.)નાસ્ત; breakfast: શિરાવવું, (સ. ક્રિ.) નાસ્તો Gal; to breakfast. શિરેઈ, (સ્ત્રી) જુઓ શિરાઈ. શિલા, (સ્ત્રી) પથ્થરની છાટ; a slab of stone: (૨) મેટે પથ્થર; a big stones -જિત, (ન) bitumen: શિલારેપણું, (ન) બાંધકામનો પાયો નાખવાને વિધિ; the ceremony of laying the foundation-stone -લેખ, (પુ) a stone inscription. શિલ્પ, (ન.) કળા, કારીગરી; art, craft, handicraft: (૨) બાંધકામની કળા; architecture: -કાર, શાસ્ત્રી , (મું) કારીગર, શિલ્પી; a craftsman, an artisan, a sculptor: -શાસ્ત્ર, (ન) the science of architecture: શિલ્પી , (વિ.) architectural. (મું) જુઓ શિલ્પકાર. શિવ, (વિ.) કલ્યાણકારી, શુભ, leading to welfare, or prosperity, beneficial, auspicious (પુ.) ભગવાન શંકર, મહાદેવ; Lord Shiva: (ન) કલ્યાણું, 24.0418; welfare, prosperity: -RI, રાત્રિ, રાત્રી, (સ્ત્રી) માઘ વદ ચૌદશની રાત- શિવના ઉત્સવની રાત; the night of the fourteenth day of the dark half of the Magh month, the night of Lord Shiva's festival:-Ra,(4.) ભગવાન શિવનું લિંગરૂપી પ્રતીક; the phallus as the symbol of Lord Shiva. શિશિર, (સ્ત્રી.) શિયાળાને ઉત્તરાર્ધ; the latter half of winter. શિશુ, (૫)ન.) બાળક, બચ્યું; a child, a young one, an infant. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy