SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાહેદ શિયાવિય શાહેદ, (૫) સાક્ષી પૂરનાર, પુરાવો રજૂ કરનાર, a witness, one who gives proof or evidence. શાહેદ, (સ્ત્રી.) શાહેદ (૨) સાબિતી, પુરા, well; proof, evidence, testimony. શાળ, શાળી, (સ્ત્રી) જુઓ શાલિ. શાળા, (સ્ત્રી) જુઓ શાલા. શાંત, (વિ.) ઉશ્કેરાટ કે ગભરાટ વિનાનું, સ્થિર, શમન પામેલું; quiet, unmoved, peaceful, cool and collected, pacified શાંતિ, (સ્ત્રી.) ઉશ્કેરાટકે ગભરાટને અભાવ, સ્થિરતા, શમન, તૃપ્તિ; mental coolness, stabilily, pacification, satiations (૨) ધૈર્ય, ખંત, ધીરજ;. perseverance, patience: (૩) આરામ; rest: શાંતિમય (વિ.) શાંત; peaceful.. શાંગ, (૫) (ન) ધનુષ્ય; a (shooting) bow: (૨) ભગવાન વિષ્ણુનું ધનુષ્ય; Lord Vishnu's bow. (countenance શિકલ, (સ્ત્રી.) ચહેરા, ચહેરાને ભાવ; face, શિકસ્ત, (સ્ત્રી.) હાર, પરાજય; defeat. શિકાયત, (સ્ત્રી.) ફરિયાદ; a complaints (૨) ભૂલ કે દોષ કાઢવાં તે; fault-finding. શિકાર, (પુ.) મૃગયા; hunting, sports (૨) પારધ; game, prey (૩) (લોકિક) ભેગ; (colloq) a prey, a victim. શિકારવું, (સ ક્રિ) (હુંડી, ઇ.) સ્વીકારવું; to accept or honour(cheque,draft,etc.) શિકારી, શિકારુ, (વિ.) શિકારનું કે એને Ang; of or pertaining to hunt. ing: (૨) શિકાર પર નભતું: subsisting on hunting: () પારધી; a hunter. શિકકલ, (સ્ત્રી) જુઓ શિકલ. શિકકે, (અ.) સાથે, સહિત, સુધા; with, along with, inclusively. શિક્ષક, (પુ.) શિક્ષિકા, (સ્ત્રી) શિક્ષણ આપનાર; શિક્ષણ આપવાનો વ્યવસાચી; a teacher, a professional teacher. શિક્ષણ, (ન.) કેળવણી, ભણતર; educa- tion, teaching, learning: (૨) ઉપદેશ, 2141; admonishment, instruction. શિક્ષા, (સ્ત્રી.)ઉપદેશ,બાધ,શિખામણ;admonishment, instruction, advice: (2) slid; knowledge: (3) 110: education, teaching: (૪) સજા; punishment શિક્ષિત, (વિ.) ભણેલું, કેળવણી લીધી હોય g; literate, educated. શિખર, (ન.) પર્વતની ટોચ; a pess (૨) ટેચ, મથાળું; a top, a summit. શિખરિણી, (પુ) છંદ metro. શિખવણી, (સ્ત્રી) ખાટી ઉશ્કેરણી, ભંભેરણી; instigation. [(૨)ભંભેરવું;to instigate. શિખવાડવું, (સ. કિ.) શીખવવું; to teach: શિખંડ, (પુ.) ઘટ્ટ દહીં અને ખાંડની 2011 abril; a tasteful dish of thick curds and sugar. શિખા, (સ્ત્રી) ચોટલી; a tuft, a pigtail: (૨) કલગી, છોગું; a crest, a plume: (૩) ન્યાત; a flame of a lamp. શિખાઉ, વિ.) શીખતું; learning: (૨) અજમાયશી; probationary: (૩) બિન અનુભવી; inexperienced. શિખામણ, (૨ી.) ઉપદેશ, બોધ, સલાહ; admonition, instruction, counsel. શિગરામ, (ન) બે બળથી ખેંચાતું, છત્રવાળું આરામપ્રદ વાહન; a comfortable, covered vehicle drawn by two bullocks. શિથિલ, (વિ) ઢીલું પડેલું, નરમ; loose, slackened: (૨) નબળું, અશક્ત; weak: (૩) ધીમું, મંદ; slow: (૪) થાકેલું; tired: તા, (સ્ત્રી) શિથિલપણું, ઢાલાશ; શિકારસ,(સ્ત્રી)જુઓસિફારસ.[looseness. શિબિકા, (સ્ત્રી.) પાલખી; a litter, a palanquin. (a camp. શિબિર, (સ્ત્રી.) તંબૂ; a tent= (૨) છાવણી; શિયળ, (ન) સ્ત્રીનું પતિત્રત્ય, પતિ પ્રત્યે ભક્તિભાવ; a woman's chastity, devotion to husband. શિયાવિયા, (વિ.) ઝંખવાણું કે ભટું પડેલું; For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy