SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ હત, (સ્ત્રી) આરામ,વિસામો; rest: (૨) સાંતિ, સુખ; ease,comfort, happiness ) દિવસજી, દુઃખ, વગેરેમાંથી છુટકાર; consolation, relief: () HEE; help. રાહદારી, (૫) ટેમારું; a way-arer. a traveller on foot: (૨) માલની યાતાયાત; transit of goods: 8માલની યાતાયાત પરને કર; a tax on transit of goods: (૪) એને માટેની રજાચિહી; a permit or passport for that: (૫) જુએ રાહબરી, રાહબરના પેટામાં. રાહબર, (૫) ભૂમિ, માર્ગદર્શક; a guide: રાહબરી, (સ્ત્રી) ભેમિયાનાં કામગીરી કે વ્યવસાય: the functions or profession of a guide. રાહુ, (૫) ગ્રહમંડળને, કેવળ મસ્તક ધરાવતા એક કૂર ગ્રહ, a cruel trunkless planet, the dragon's head or the ascending node: (૨) પુરાણુકથિત રાક્ષસી ગ્રહ જે સૂર્ય અથવા ચંદ્રને ગળી જઈ ગ્રહણનું નિર્માણ કરે છે; a mythological monstrous planet causing eclipses by swallowing the sun or the moon: (૩) (લૌકિક) ત્રાસદાયક કે çe Hepat da; (colloq.) a troublesome or wicked person. રાળ, રાલ, (સ્ત્રી) એક પ્રકારને સુંદર જ્યો, જેથી સગ્ગી ઊઠે એવો પદાર્થ; a kind of resinous, highly inflam mable substance. રાંક, રાંકડું, રાંકુ, (વિ.) કંગાલ, ગરીબ; wretched, poor: (?) (amica; stuff- les: (૩) ભિખારી; beggarly: (૪) દીન: humble: (4) 41242; belpless. રોગ, (સ્ત્રી) કેટની દીવાલની બાજુ અથવા એને ફરતો માર્ગ; the side of or a way round a rampart: (૨) સવારી; a ride or mount. રાં , રાંઝણી, (સ્ત્રી) એક પ્રકારનો પગને Ren; a kind of disease of the legs. રહે, (સ્ત્રી.) વળાંક, મરોડ, વહતા; a curvey a twist, crookedness: (૨) વૃતિ, વલણ inclination, attitude: (૩) કુમેળ,કુસં૫, મતભેદ; discord, disagreement: (૪). વૈમનસ્ય, વિરોધ; enmity, apposition: રાંટુ, (વિ.) વળેલું, વક્ર, વિરોધી, વગેરે. રાંડ, (સ્ત્રી) (તિરસ્કારમાં) વિધવા; (contemptuously) a widow: (૨) વેશ્યા; a prostitute:-૩, (અ. કિ.) વૈધવ્ય પામવું, રંડાવું; to be widowed: (વિ.) નામર્દ, બાયલું; cowardly:-વો, (૫) 11H€; a coward. રાંડરાંડ, (સ્ત્રી) લાચાર વિધવા; a helpless widows રાંડેલી,(સ્ત્રી.)(વિ.)વિધવા a widow. thick, stroog rope. રાંઢવુ, () જાડું, મજબૂત દેર; a રાંધણ, (સ્ત્રી) રાંધવાની ક્રિયા કે ક્લા; cooking or the art of cooking: રાંધણિયું, (ન) રસોડું; a kitchen: રાંધણી, (સ્ત્રી) રસોડું (૨) રાંધવાની ક્રિયા કે ક્લાઃ જુઓ રાંધણ રાંધવું, (ન) જુએ રાંધણ (૨) રાંધેલાં ખેરાક કે 41012; cooked food or articles: (૩) રાંધવાની રીત; mode of ooking. રાંધવું, (સ. ક્રિ) રસોઈ કરવી, ખોરાક પકવવો; to cook: (૨) સિદ્ધિ મેળવવી, સાધવું; to achieve, to fulfil. રપ, (૫) રાંપડી, (સ્ત્રી) મેલ આસપાસનું નકામું ઘાસ દૂર કરવાનું ખેતીનું ઓજાર; a hoe રાપવું, (સ. ક્રિ.) રાંપડીથી ઘાસ દૂર કરવું; to hoe. રાપી, (સ્ત્રી) એક પ્રકારનું મોચીનું ઓર; a kind of shoe-maker's tool. રિક્ત, (વિ.) ખાલી; empty, vacant. રિક્ષા, (સ્ત્રી) બે કે ત્રણ પડાવાળી નાની ગાડી (પાસ કરીને માણસથી ખેંચાતી); a two or three wheeled small ychicle (especially drawn by a man) રિઝટ, રિવણ (સી.) રીઝવવાનાં આવડત કે ક્લા; the knack or art of persuasion. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy