SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાવણુહથ્થા small tent: (૨)અગાશી; a terrace. રાવણ થ્થો, (પુ.) એકતારા; a one stringed musical instrument. રાવણિયો, (પુ.) ગામડાના ચાકીદાર; a village-watchman. રાષ્ટ્ર, (ન.) રજપૂત જમીનદારી કે સામતેાની સલા; a meeting or assembly of Rajput land-lords or feudal chiefs: (૨) ગામની સામાન્ય સભા; a common meeting of villagers: (૩) એવી સભાને આનંદપ્રમે; entertainment or merry-making at such a meeting: (૪) ગામના પંચની ૐ કઈ જ્ઞાતિની સભા; a meeting of leading villagers or a village caste meeting: (૫) સૈનિક કે સિપાઈઆને રહેવાનાં ધરા કે કાટડીએ; military cr police quarters. રાવત,(પુ.)ઘેાડેસવાર સૈનિક;a cavalier:(૨) ૧૧૩ ઘેાડાની સભાળ રાખનાર;a groom,ā syce.' રાવતી, (સી.) ધરણાના સાંધા માટે રણ તરી વપરાતાં તાંબુ, રૂપુ', વગેરે; copper, silver, etc. used for cementing ornaments. રાવલ, (પુ.) રજપૂત જમીનદાર; a Rajput land-lord: (ર) એ નામની એક પછાત જ્ઞાતિના માણસ; a person of a back ward caste so named. રાવળ, (પુ.) વંશાવલીની યાદી રાખવાને ચત્રસાયી; a professional keeper of a family line record: (૧) એ નામની બ્રાહ્મણેાની એક અટક રાવળિયો, (પુ.) એ નામની એક પછાત જ્ઞાતિના માણસ; a person of a back ward caste so named. રાવળ', (ન.) જુએ. રાવણુ અને રાજદરબાર, (૨) અ’ત:પુર; a harem. રાશ, (સ્રી.) વ્યાજ સાથેની મૂળ રકમ; capital or amount with interest: (૨) ભાગીદારી; partnership: (૩) સરેરાશ; an average: (૪) સુમેળ, સંવાદિતા; har Acharya Shri Kailassagarsuri Gyanmandir સાય mony, accord: (પુ.) ઢગ; a heap. રા, (સ્રી.) સેાળ હાથ લાંબુ' દારડું; a sixteen feet long rope: (૨) ગામ, માài; a rein, an ornamental chain: –વા, (વિ.) સેાળ હાથ લાંબું; sixteen feet long. રાશિ, (પુ.) ઢગલા; a heap: (૨) (ગણિત) રકમ ૩ આંકડ; (maths.) an amount or quantity: (શ્રી.) જ્યાતિ શાસ્ત્ર અને ખગેાળશાસ્ત્રના નક્ષત્રમડળના ખાર વિભાગન માંને કાઈ એક; a sign of the Zodiac. રાશી, (વિ.) ખરાખ, ઉતરતી કક્ષાનુ'; bad, inferior: (૨) નપાત્રઢ, નઠારું; wicked. રાષ્ટ્ર,(ન.)સ્વતંત્ર દેશ, પ્રજા કે રાજ્ય; a free country or state, a nation: -પતિ, (પુ') રાષ્ટ્રના પ્રમુખ; a president of a state: -ભાષા,(સ્ત્રી ) સમગ્ર દેશમાં પ્રચલિત મુખ્ય ભાષા; a national language. રાષ્ટ્રીય, રાષ્ટ્રિય, (વિ.) રાષ્ટ્રનું કે એને લગતું;national:રાષ્ટ્રીયકરણ, રાષ્ટ્રિયફરજી,(ન.)ખાનગી માલિકી નાબૂદ કરી રાષ્ટ્રની માલિકી સ્થાપી તે; nationalisation. રાસ, (શ્રી.) જુએ રાશ (૧) અને (૨). રાસ, (પુ.) સમૂહમાં ગાળાકાર નૃત્ય અથવા એ નૃત્ય સાથે ગવાતું ગીત; a collective circular dance or a song accom panying it: -ડે, (પુ.) સમૂહમાં ગવાતુ વર્ણનાત્મક ગીત; a kind of choric narrative song. રાસભ, (પુ.) ગધેડેı; a donkey. રાસલીલા, (સ્ત્રી ) શ્રીકૃષ્ણે વૃન્દાવનમાં કરેલી ગેાપીઓ સાથેની રાસની લીલા; Shri Krishna's dancing and singing sports with the Gopis at Vrindavan. [chemical. For Private and Personal Use Only રાસાયણિક, રાસાયનિક, (વિ.) રસાયણી; રાસો, (પુ.) એક પ્રકારનું વીરરસના પ્રાધાન્યવાળું ગીત કે કાવ્ય; a kind of heroic song or poem. રાહ, (પુ.) રસ્તા, મા; a road, a way: (સ્રી.) રીત, પ્રકાર; manner, moce: (૨) પ્રતીક્ષા, વાટ, નિલમ; waiting, delay.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy