SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માચિક ૫૭૫ મારવું છળ; fraud, jugglery: (૪) સ્નેહ, મમતા; affection, fondness. (૫) દોલત, મિલક્ત; wealth, property: (૬) ભૌતિક પદાર્થ; a mundane thing (૭) દયા; compassion (૮) ભાંગ; hemp, Bhang -મમતા, (સ્ત્રી) જુઓ માયા, (૪) અને (૭): –મય, –વી, (વિ) જુઓ માચિકા –ળ, (વિ.) પ્રેમાળ, દયાળુ; loving, compassionate. માયિક, (વિ.) મિથ્યા, ભ્રામક; unreal, illusory, deceptive: (૨) પ્રપંચી; fraudulent, artful. માર, (પુ.) તાડન, મારવું તે; a beating or striking: (૨)દબાણ, ભાર; pressure, weight: (૩) મૃત્યુ; death: (૪) વ્યથા, 5:21; affliction, trouble: (4) Rayadi; abundance: (૧)(બૌદ્ધ) આસુરી સંપત્તિ એનું પ્રતીક (Buddhism)the emblem of evil forces: -ક, (વિ.) વિનાશક, શિક્ષા કરનારું; destructive punishing (૨) ત્રાસદાયક; troublesome: (૩) પ્રતિ- કારક, અસરને નાબૂદ કરનારું; counteracting, neutralising-કણુનું, (વિ.) હિસક, મારે કે ત્રાસ આપે એવું; violent, beating or troublesome: (૨) મોહક, 24154's; fascinating, attractive: -કૂટ, (સ્ત્રી) જુઓ મારપીટ. મારકે, (૫) ચિહ્ન, નિશાન; a sign, a marks (૨) ઔદ્યોગિક કે વ્યાપારી માલ માટેનું પ્રમાણભૂત નિશાન; a trade-mark. મારખાઉ, (વિ) માર ખાવાની ટેવવાળું; babituated to take beatings: () નુકસાન કે ખોટ સહન કરનારું; a suffeમારગ, (૫) જુઓ માગ. [rer, loser. મારઝૂડ, (સ્ત્રી.) જુઓ મારપીટ. મારણ, (ન.) મારવું કે હત્યા કરવી તે; a beating or killing. (૨) ખરાબ અસર નાબૂદ કરવી તે; removal or neutralisation of bad effect: (3) જ તરસ તર અજમાવવા ત; the implementation of black arts. મારપીટ, (સ્ત્રી) વારંવાર કે સખત મારવું તે; repeated or severe beating. મારફત, (અ.) ના સાધન વડે, દ્વારા; with, by, through; (સ્ત્રી.) વચ્ચે પડવું તે; intervention: (૨) આડત કે દલાલીનું કામ અથવા એનું મહેનતાણું; the work or remuneration of an agent or middleman: મારફતિય, (વિ) આડતિયા કે દલાલે કરેલું; done by an agent or middleman: મારફતિયા, (૫) આડતિયે, દલાલ; a middleman, an agent. મારફાડ, (સ્ત્રી) જુઓ મારપીટ. મારમાર, (ન.) વારંવાર મારવું તે; repeated beating (અ.) પૂરઝડપે; at full speed:(2)24.4.Opel; very forcefully: (૩) મુશ્કેલીથી; with great difficulty. મારવાડ, (૫) (સ્ત્રી.) મધ્ય ભારતને એક સૂકે પ્રદેશ; a dry region of central India-૭ (સ્ત્રી)મારવાડની સ્ત્રી મારવાડી, (વિ) મારવાડનું કે એને લગતું : (પુ.) pative of Marvad (Raj.); *12*12 વતની, (પુ) મારવાડની ભાષા. (સ્ત્રી). મારવું, (સ. ક્રિ.) પ્રહાર કરy to strike, to beat: (૨) હત્યા કરવી; to kill: (૩) હરાવવું, પાછું હઠાવવું, અંકુશમાં લેવું; to defeat, to vanquisb, to cause to retard or retreat, to overcome, to take under control: (૪) બિનઅસરકારક કે બહેરું કરવું; to blunt, to neutralise, to deafen? (૫) વર્ચસ્વ સ્થાપવું; to master: (૧) લૂંટવું, લૂંટફાટ કરવી; to rob, to plunder: (૭) આક્રમણ કરવું; to attack: (૮) ઝડપથી કે જોરથી કરવું; to do speedily or forcefully: (૯) અવરોધવું, ખાળવું, અંકુશમાં રાખવું to restrict, to control: (૧૦) તફડાવવું; to pilfer: (૧૧) જોરથી ફેંકવું કે નાખવું; to throw or insert violently: (૧૨) પ્રપંચથી આપવું કે વળ91139; to palm off fraudulently. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy