SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૭૪ માની માની, (વિ.) અહંભાવી, મિથ્યાભિમાની; egoistic, unduly proud: (૨) પ્રતિભા કે ગૌરવશાળી; glorious: (૩) અત્યંત સ્વમાની; highly self-respecting. માનીતું, (વિ.) અત્યંત ગમતુ; favourite: (૨) પસંદગી પામેલું, પ્રિય; preferred, માનુની, (સ્રી.) જુએ માનિની. [loved, માનુષ,(વિ.)(પુ.) જુએ માનવી. [woman. માનુષી, (વિ.) જુએ માનવી: (સ્ત્રી.) સ્ત્રી; a માન્ય, (વિ.) માનનીય; respectable, honourable: (૨) સંસ્કારી; cultured: (૩) સ્વીકૃત કે સ્વીકાર્ય'; accepted or acceptable: તા, (સ્રી.) શ્રદ્ધાપૂર્વકનાં સ્વીકૃતિ કે મતચ; belief, opinion. માપ, ન.) વજન, આકાર વગેરેનું પ્રમાણ કે એવી ક્રિયા; measure, measurement: (૨) આબરૂ, પ્રતિષ્ઠા, માન; fame, credit, respect: (૩) ભાર; weight, emphasis: (૪ મર્યાદા, ગજું; limit, capability. ણી, (સ્ત્રી.) માપવાની ક્રિયા; measuring; measurement, survey: બ્લુ, (ન.) માપવાનુ પાત્ર; a measuring vessel: –વું, (સ. ક્રિ.) વજન, આકાર વગેરેનું પ્રમાણ નક્કી કરવું; to measure. માયુિં, માપુ, (ન.) જુએ માપલું, સાફ્, (વિ.) દરગુજર કરેલું, ક્ષમા કરેલું; forgiven,pardoned: (૨) જતું કરેલુ,દેખ કે પાપમુક્ત કરેલું; waived, redeemed. સાક, (વિ.) રેચક, અનુકૂળ; palatable; agreeable, suitableઃ (૨) સુમેળવાળું, સવાદી; according: (૩) મધ્યમસરનું; moderate: (અ.) રીતે, પ્રમાણે, પેઠે; in the manner of, according to, as. માફી, (સ્રી.) દરગુજર કરવું તે, ક્ષમા; forgiveness, pardon: (૨) જતું કરવું તે, દોષ કે પાપમુક્તિ; relinquishment, redemption: (૩) રાહત માટેની છૂટછાટ; exemption. માફી, (પુ.) છત્ર અને પડદાવાળાં રથ કે ગાડી; 4 chariot or a carriage with a canopy and curtains. Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા માબાપ, (ન. બ. વ.) માતા અને પિતા; parents: (૨) રક્ષકા, વાલીએ કે પાલકા; protectors,guardians: (૩)મૂળ;origin. સામ, (શ્રી.) મમતા; attachment, affection: (૨) અજાયબી; a wonder: (૩) મક્કમતા, ધૈય'; firmness, perseverance: (૪)આગ્રહ, મમત; insistence, obstinacy. મામલત, (સ્રી.) મિલકત, પૂજી; property, wealth: (૨) સામર્થ્ય, વિસાત, મહત્ત્વ; might, calibre, importance: (૨) સરકારી કારોબારી અને મહેસૂલી કામ; gv ernment executive and revenue work: ~દાર, (પુ.) સરકારી કારે બારી અને મહેસુલી અધિકારી; a government executive and revenue officer. મામલા, (પુ.) પ્રસંગ, ખાખત; an affair, a matter: (૨) પરિસ્થિતિ; condition, environments: (૩) કટાકટl; a critical સામા, (પુ. બ. વ.) જુએ માઞા. (affair મામી, (સ્રી.) મામાની પત્ની; wife of maternal uncle: “જી, (સ્રી.) પતિ કે પત્નીની મામી. [a tradition, મામલ, (ન.) રિવાજ, ધારા; a custom, મામૂલી, (વિ.) સામાન્ય પ્રકારનું, નજીવું; ordinary, insignificant. For Private and Personal Use Only મામેરૂ, (ન.) જુએ મેાસાળુ મામા, (પુ'.) માતાના ભાઈ; a maternal uncle: -જી, મામાજી, -જી સસરા, (પુ'.) પતિ કે પત્નીના મામા. માયા કલુ, માયકાંગલું, (વિ.) તદ્ન નખળા બાંધાનું; having a very weak physical constitution: (૨) તદ્દન નબળુ` કે નમાલું; very weak or incapable: (૩) નામ, બાયલુ'; cowardly. માયના, (પુ.) અર્થ, મતલબ; meaning: (૨) ઇરાદેા, હેતુ; intention, air. માયા, (સ્રો.) બ્રહ્માંડ રચનાની કારણભૂત આદિશક્તિ; the fundamental power, the cause of the creation: (૨) અવિદ્યા, ભ્રમ; illusion: (૩) પ્રપંચ'
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy