SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાર મહીમાટલું ૫૬૬ H lizquiet 434; a great or glorious man –દેવ, (૫) ભગવાન શંકર મહાન, (વિ.) જુએ મહતઃ -નુભાવ, (વિ.). (૫) મેટા મનવાળ, ગૌરવશાળી પુરુષ; a large-hearted, glorious man: -પા, (ન.) સે અબજની સંખ્યા: -પાતક, (ન) ઘેર પા૫; a terrible sin -પ્રલય, (૫) સૃષ્ટિને સંપૂર્ણ નાશ; total destruction of the creation: -પ્રાણ, (વિ) (કું.) જેને ઉચ્ચાર કરતાં શ્વાસ લંબાવવો પડે એ (વ્યંજન); aspirated (consonant): –મારી, (સ્ત્રી.) વ્યાપક, પ્રાણઘાતક રોગચાળો; an epidemic. મહાર, (૫) ભંગી; a scavenger: (૨) એ નામની હલકી જ્ઞાતિને માણસ. મહારથી, (૫) અતિ શક્તિશાળી યોદ્ધો an extremely powerful warrior. મહારાજ,(કું.)જુઓ મહારાજા: (૨) મહાન માણસના સંબંધન તરીકે વપરાય છે. (૩) ગર, પુરોહિત; a priest: (૪) બ્રાહ્મણ Real; a Brahman cook. [emperor. મહારાજા, (પુ.) શહેનશાહ, સમ્રાટ; an મહારાજાધિરાજ, (૫) મોટું સામ્રાજ્ય ઘરાવતો અથવા સર્વોપરી સમ્રાટ; an emperor having a big empire. મહારાણી,(સ્ત્રી) સમ્રાટની પત્ની; an emperor's wife: (2) 21915il: an er press. મહાલક્ષ્મી, (સ્ત્રી) સંપત્તિની દેવી લક્ષ્મી; Lakshmi ihe goddess of wealth: (૨) વિપુલ સંપત્તિ; abundant wealth. મહાલય, (પુ.)મહેલja palace (૨) મંદિર, પવિત્ર ધામ; a temple, a sacted place: (૩) શ્રાદ્ધનું પખવાડિયું, ભાદ્રપદ માસને ઉત્તરાધ, the fortnight during which offerings are made to ancestors, the second half of the Bhadrapada month. મહાલવું, (સ. કિ.) આનંદથી ઉપભેગ કરવો, to enjoy or use delightfully. મહાવત, (૫) હાથી પર સવાર થઈને અંકુશ રાખનાર; a mounted controller of an elephant. મહાવરો, (પુ.) ટેવ, અભ્યાસ; habit, practice (૨) પ્રથા, રૂઢિ, રિવાજ; a tradition, a custom. મહાવિદ્યાલય, (ન) ઉચ્ચ અભ્યાસ માટેની 21141; a college. મહાવીર, (૫) મહાન પરાક્રમી પુરુષ; an extraordinary enterprising man: (૧) જેનોના ચોવીસમા તીર્થંકર (૩)હનુમાનજી મહાશય, (વિ) (પુ) જુએ મહાનુભાવ. મહાશંકુ, (નદસ મહાપ જેટલી સંખ્યા; જુઓ મહાપવા. મહાસભા, (સ્ત્રી) વિશાળ સભા, બધા સભ્યોની સભા; a vast meeting, a meeting of all members: (?) all નામની ભારતની રાષ્ટ્રીય સંસ્થા; the Indian National Congress. મહાસમિતિ, (સ્ત્રી) મહત્વના સભ્યોની Hala; a meeting of important members. fan ocean. મહાસાગર, (પુ) અતિશય મેટે સમુદ્ર; મહિ, (સ્ત્રી) પૃથ્વી; the earth. મહિનો, (૫) માસ, આશરે ત્રીસ દિવસને સમય; a month (૨) વર્ષના બાર ભાગમાં એક, પંચાંગને માસ; a calendar month (૩) માસિક પગાર; monthly salary or wages. મહિમા, (પુ.) ગૌરવ, યશ, પ્રતાપ; dignity, મહિયર,(ન.)જુઓ પિયર. gિlory,majesty મહિયારી, (સ્ત્રી.) ગોવાલણ, ભરવાડણ; a milk-maid, a shepherdess: મહિલા, (સ્ત્રી) નારી, સ્ત્રી; a woman: (૨) રાણી; a queen. મહિષ, (૫) પાડો; a male buffalo. મહિષી, (સ્ત્રી) ભેંસ; a female buffalo. (૨) પટરાણી; the first or chequee: મહી, (સ્ત્રી) જુઓ મહિ. મહી, (ન) દહીં; curds: -S, (ન.) દહીં. મહીમાટલું, (ન) જુએ માહ્યા માટલું. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy