SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra મસ www.kobatirth.org મસ, (વિ.) વિપુલ; abundant, much. મસ, (પુ.) જુએ મસો. મસકા, (પુ.) માખણ; butter: (ર) પાણી વિનાનું દહીં; waterless curds: (૩) (લૌકિક) ખુશામત; (colloq.) flattery. અસલત, (સ્રી.) ચર્ચા, વાટાઘાટ, સલાહસૂચન; discussion, negotiations, consultation. ૫૫ મસવાડુ, (ન.) ઘરની પાળને ખુધ્ધા ભાગ; the rear, open part of a house: મસવાડી, (પુ'.) પાદર, ભાગાળ; an outskirt of a village or town. મસળવું, (સ. ક્રિ.) ગૂદવુ, વારવાર દબાવવુ; to knead, to press repeatedly: (ર) માલિસ કરતુ; to massage. મસાણ, (ન) સ્મશાન, બરસ્તાન; a cometery, a buril-place. મસાણિયો, (પુ'.) ડાહ્યુ, a mourner accompanying a funeral procession: (૨! મસાણને ભંગી; a scavanger of cemetery: મસાણિયું, (વિ.) મસાનું કે એને લગતું; of or pertaining to cemetery: (૨) સ્મશાનયાત્રામાં સામેલ થયેલ ; taking part in a funeral pccession: (૩) શાપરૂપ, અપશુકનિયાળ; voeful, inauspicious. મસાલો, (પુ.) રસાઈ સ્વાદ્રિષ્ટ બનાવવા માટેની વસ્તુ, તેાને, વ.; spices, etc.: (૨) કયે: ingredients. મસી, સિ, (સી.) જુએ. મશી. મસીદ, (સ્ત્રી.) જુઆ મસ્જિદ, મસુર, મસૂર, (સ્રો.) એક પ્રકારનું કઢાળ; a kind of pulse. all round pillow. મસૂરિયું, (ન.) નાતુ ગાળ એશીકું; a smસસો, (પુ.) ચામડી પર થતી ગાળ, કઠણુ ગાંઠ; a wart: (૨) હરસ; a ple. મસોતું,(ન.) ચીંધતું; a rag: (૨) રસેડામાં વાપરવાના કાપડને ટુકડા; a kiichen-rag. મસ્જિદ, (સ્રી.) મુસલમાનેાનું બંદગી કરવા માટેનું જાહેર મકાન; a mosque. : Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only મહ મસ્ત, (વિ.) નિશ્ચત અને આનદી; carefree and gay: (ર) જુએ ઉન્મત્ત. મસ્તક, (ન.) માથુ; the head. અસ્તાન, મસ્તાનું, (વિ.) જુએ મસ્ત, મસ્તિક, મસ્તિષ્ક, (ન.) માથુ; the head: (૨) ભેજું, મગજ; brain. મસ્તી, (સ્રી.) મસ્ત સ્થિતિ; gay and care-free condition: (૨) તાાન; mischief: -ખોર, (વિ.) તાકાની, મહત્ (વિ.) માટુ’, મહાન; great, glorious: (૨) મહત્ત્વનું, ઉમદા; important, noble. મહતી, (વિ.) (સ્રી.) મહત્તા, મહિમા, ગૌરવ; greatness, glory, dignity; importance: (૨) પ્રતિભા; dignity, awe: મહત્ત્વ, (ન.) મહુતી. મહત્ત્વાકાંક્ષા, (સ્રી.) મહાન થવાની કે અસાધારણ આકાંક્ષા; ambition, lofty desire or aim. [glorious sage. મહર્ષિ, (પુ.) મહાન ઋષિ; agat or મહ'ત, (પુ.) મઠાધિપતિ; the head of a monastery: (૨) મહાન સાધ્યુ કે સંત; a great hermit or sage. મહા, (પુ.) માઘ માસ; the Mgh or the MĀha month (of the Hindus). મહા, (વિ.) (સમાસમાં) ‘મહાન’ મહત્ત્વનુ’, ‘ગૌરવશાળી’ વગેરે અથ દર્શાવતુ પૂર્વ પદ; (in compounds) a prefix meaning ‘great', 'important' or ‘glorious': “કાય, (વિ.) કદાવર, પ્રચ’ડ; huge: -કાલ, (પુ.) ભગવાન શંકર; -કાલી, (સ્ત્રી.) ભયાનક સ્વરૂપવાળી દેવી દુર્ગા; the goddess Durga in her frightful form: “કાવ્ય, (ન.) an epic: જન, (ન.) મહત્ત્વના કે પ્રતિષ્ઠિત માણસ: an important or reputed man: (૨) મંડળ, સ ́ધ; an association: ~જનિયુ, (વિ.) સાÖજનિક; public, belonging to all: (૨) ધણીધારી વિનાનું, ભટક્ત; ownerless, roaming: મા, (વિ.) (પુ.) મહાન કે
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy