SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાંધી દડીનું ૫૨૫ બિલાડી અસ્તિત્વમાં લાવવું, ઊભું કરવું; to make, to create, to erect (૫) મને વ્યાપાર કરવો; to undertake mental activities: (૬) ઠરાવવું, નક્કી કરવું; to decide, to fix. બાંધી દડીનું, (વિ.) ઠીંગણું અને મજબૂત બાંધાનું; dwarfish and strongly built. આંધીમડી, (સ્ત્રી.) સચવાઈ રહેલાં મોભે કે પ્રતિષ્ટા; preserved status, credit or reputation. બાંધો, (પુ.) શારીરિક બંધારણ, કાઠું; physical constitution or frame: (૨) રચના અથવા રચનાનો પ્રકાર; construction, composition or their mode: (૩) બંધન; a fastening, a bond, a bondage: (૪) ભારે, જૂડી; a bundle of things fastened together. આંય, (સ્ત્રી) પોશાકને હાથને ઢાંકતો ભાગ; a sleeve: () 614; one of the hands: (3) 2!1, HER; support, help: -ધરી, (સ્ત્રી) જામીનગીરી; security, બિગાડ, (૫) જૂઓ બગાડ. [surety. બિચારું, (વિ.) દુ:ખી; miserable: (૨) દાચાર, helpless. બિછાનું, (ન.) પથારી, પાથરણું a bed, a mattress, a carpet, etc. બીછાવવું, (સ. કિ.) પાથરવું; to spread, to lay open. [kind of sour fruit. બિરુ, (ન.) એક પ્રકારનું ખાટું ફળ; a બિન, (અ) વિના, થી રહિતwithout, bereft of. [inexperienced. બિનઅનુભવી (વિ) અનુભવ વિનાનું બિનજરૂરી, (વિ.) જરૂર વિનાનું: un necessary: (2) 4314; useless. બિનજગાર, બિનજગારી, (વિ) બેકાર; unemployed: બિનજગાર, (1) બિનજગારી, (સ્ત્રી.) બેકારી; unemployment. બિનશરતી, (વિ.) કોઈ પણ શરત કે બંધન વિનાનું; unconditionale બિનશરતે, (24.) unconditionally. બિના, (સ્ત્રી.) જુઓ બીના. બિયાબાન(ન) ઉજજડ પ્રદેશ: a barren region: (?) ; a desert. બિયાબારુ, (ન.) વૈમનસ્ય; કુમેળ, અણ 04114: enmity, discord. [for sowing બિયારુ, (ન.) વાવણી માટેનાં બી; seeds બિયું, (ન.) બીજ, બી; a seed. બિરદ, (ન.) ટેક, પ્રતિજ્ઞા; a solemn pledge, a vow: (૨) નામના, યા; renown, glory: (૩) સ્તુતિકથા કે કાવ્ય; a eulogistic story or song બિરદાઈ, (સ્ત્રી) પ્રતિજ્ઞાપાલન માટેની મક્કHali; firmness of sticking to one's promise or vow: (૨) (૫) ચારણ, ભાટ; a bard. a minstrel. બિરદાવલિ, બિરદાવલી, બિરદાવળિ, બિરદાવળી, (સ્ત્રી) જુઓ બિરદ. બિરયાની,(સ્ત્રી) એક પ્રકારની મુસલમાનની વાની; a kind of article of food of the Muslims. બિરંજ, (૫) ભાતની મીઠી વાની; sweet dish of rice. બિરાજવું, (અ ક્રિ) ગૌરવપૂર્વક ભવું કે બેસવું; to shine or sit gloriously. બિરાદર, (૫) ભાઈ, a brother: (૨) મિત્ર; a friend: (૩) સાથી; a comSpanionઃ બિરાદરી, (સ્ત્રી) ભાઈચારે brotherhood (૨) સમાજ, જમાત; a community. (a nickname. બિરુદ, (ન.) જુઓ બિરદ: (ર) ઉપનામ; બિલકુલ, (અ) (નકારાત્મક વિધાનમાં) લેશ 3194; (in a negative statement) in the least, at all: (૨) સર્વથા, તદ્દન; wholly, utterly, quite, downright. બિલાડી, (મી.) મીંદડી; a she cat: (૨) જળાશયમાં પડી ગયેલ વાસણ, વ. કાઢવાનું લંગર જેવું સાધન; an anchor-like instrument for dragging out a vessel, etc. fallen into a waterforum: બિલાડું, (ન.) મીંદડું; a cat For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy