SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળવું ૫૨૪ બાંધવુ -પોથી, (સ્ત્રી) બાળકો માટેનું પ્રાથમિક પુસ્તક; a pririer:-બચ્ચાં , (ન. બ. વ.) જુર બાલગોપાળ: –ોધ, (વિ.) બાળ- કેને સહેલાઈથી સમજાય એવું; easily understood by children: (pall.) દેવનાગરી લિપિ, the Devnagari script: -ભાષા, (સ્ત્રી) બાળકોની ભાષા; children's language: –મંદિર, (ન.) બાળક માટેની શાળા; an infant school, a nursery: લગ્ન, (ન.) બચપણમાં થયેલું લગ્ન; a child-marriage: –વિધવા, (સ્ત્રી) a child-widow. બળવું, (સ. ક્રિ.) બળે એમ કરવું, સળ 31179; to burn, to kindle. બાળા, (સ્ત્રી.) ઉછરતી છોકરી; a growing girl: (૨) કુમારિકા, યુવતી; a young virgin or girl. બાળભાઈ, (વિ.) નાદાન અને ભેળું; childish and simple hearted. બાળતિય, (ન.) ઝાડાપેશાબના ગંદવાડથી રક્ષણ માટે ધાવણા બાળક નીચે રખાનું કપડું; a piece of cloih kept under a suckling us a protection against the dirtiness of excrement. બાંકડો, બાક, ) બેસવા માટેની, પાયાવાળી લાંબી પાટલી; a bench. બાંડું, (વિ વરણાગિયું; foppish (૨) સુંદર, કાકડું; handsome, grateful: (૩) તરંગી; whimsical. (૪) સાહસિક; daring: ૫) (કામ, વ.) નાજુક (work, etc.) delicato: બાંગ, (સ્ત્રી.) મુસલમાન માટે નમાજનો સમય સચવવા માટેનો પોકાર; a shouting cal: to Muslims, suggesting the time for prayer: (૨) લાંબી, મોટી બૂમ; a prolonged loud shout. બગડ, (વે.) લુચ્ચું, પ્રપંચી; cunning, artful; (2) Ail; whimsical: (3) Hists; daring. બાંટ, (પુ)(ન.) જુઓ બાટ. બાંટ, (ન) એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું રેશમી વસ્ત્ર; a kind of silk gar ment for women. [dwarfish. બાંઠ, (વિ) જાડું અને ઠીંગણું: fat and બાંડિય, (વિ.) જુઓ બાંડ: (ન.) અડધી ving' ope; a short-sleeved shirt. બાંડું, (વિ.) (પશુ, વ) પૂછડી વિનાનું: (beasts, etc.) tailless: (૨) અવયવની ખામીથી બેડોળ; ugly because of less of a limb: (૩)(શસ્ત્ર) ખુલ્લું, મ્યાન વિનાનું; (weapon) open, unsheathed. બાંદી,(સ્ત્રી) દાસી,નોકરડીya female atten dant: (31 144451; female slave. બાંધ, (પુ.) બંધ, પાળ; a dam, an embankment: -કામ, (ન.) રચના, ચણતર કામ; construction, building work: -છોડ, (સ્ત્રી) બંને પક્ષે છૂટછાટ મૂકીને કરેલું સમાધાન; a compromise effected by concessions by both the sides: –ણ, (ન) બાંધવું તે; ૧ binding or fastening: (૨) બાંધવાનું Huld; means of tying or binding: (૩) બંધન; a bondage. (૪) પકડ, ગાંડ; a grip, a knot: -ણી, (સ્ત્રી) રચવાની કે બાંધવાની રીત; the mode of constructing, building, etc.: (?) 221-41; construction: (3) વિવિધ રંગનાં ટપકાંથી સાડલા, વ, રંગવાની રીત; the mode of dyeing saris with dots of various colours: (૪) એવો સાડલો, વ: such sari, etc બાંધવ, (પુ.) જુઓ બધુ. બાંધવું, (સ. ક્રિ) દેરી, કાપડ, વ.ના બંધ વડે લપેટવું કે એકત્રિત કરવું; to tie, fo fasten, to bind, to package, to wrap: (૨) રચવું, બાંધકામ કરવું; to construct, to build: (૩) નિયંત્રણ કરવું, મર્યાદા કે બંધનમાં મૂકવું કે રાખવું; to restrict, to control, to limit, to bind: (૪) બનાવવું, નિર્માણ કરવું, For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy