SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેસલામણું ૫૧૦ બગલ ફાસલામણ, વિ.) પટાવે કે ફસાવે એવું; coaxing, baiting, deceitful. ફોસલાવવું, (સ. કિ.) પટાવવું; to coax, to cajole, to persuade endearingly: (૨) ફસાવવું; to bair, to entrap. બ, (પુ) ગુજરાતી મૂળાક્ષરોના વીસમી CULOYH; the twenty third consonant of the Gujarati alphabet. અકે, (કું.) બગલું, એક પ્રકારનું પક્ષી: a crane, a kind of bird. બકડિયું, (ન) એક પ્રકારનું ડેલ જેવું વાસણ; a bucket. અનળી, (સ્ત્રી.) પાણી કે પ્રવાહીનું સ્થળાંતર કરવા માટેની લાળેલી નળી; a siphon. બક, (સ્ત્રી) બબાટ, (પુ.) લવારે; prattle, mcaningless uiterance. બકરી, (ત્રી) બકરાની માદા; a she-goat, બકર', (ન.) એક ચોપગું પાલતુ પ્રાણી; a goat: બકર, (૫) a le-goat. બવાટ, બવાદ, (પુ.) જુએ બકબક. બકવું, (સ. ક્રિ) લવારે કરવો to prattle, to chatter: (?) 15 લગાવવી; to bet. બકાત, (વિ.) વધારાનું અને નિરપમી; surplus and useless: (૨) શેષ, બાકીનું residual. બકારી, (સ્ત્રી) ઊલટી થાય એવી લાગણી, ઊબકે; vomiting sensation. બકારો, (કું.) જુએ બકબક. બકાલ, (પુ.) કાછિયે; a vegetable dealer: (૨) મામૂલી દુકાનદાર, વાણિયે; છે petty shop-keeper, a Bania: બકાલું, (ન) શાકભાજી; edible vegetables. બકુલ, (ન.) એક પ્રકારનું ફૂલ અથવા એને 313; a kind of flower or its plałt. અકેર, (૫) કોલાહલ, ઘોંધાટ; rowdyism, noise. બક્ષવું, (સ. ક્રિ) ભેટ આપવી, એનાયત કરવું; to gift, to bestow, to confer. બક્ષિશ, બક્ષિસ, (સ્ત્રી) ભેટ; a gift, a present. બક્ષી, (૫) લશ્કરને પગાર કરનાર અધિકારી; a pay-master of the military. બખતર, (ન) કવચ, ધાતુનું રક્ષણાત્મક ઢાંકણ; an armour, a metallic protective cover. બખતરિયો,(વિ.) (૫) વચધારી સૈનિક); (an) armoured (soldier). બખાળો, બખારે, () ગુસ્સાભર્યા બૂમ Hill; an enraged cry or noise. બખિયો, (૫) આટી મારેલો મજબૂત ટાંકે; a strung, knotted stitch. બખેડો, (પુ.) ઝપાઝપી, મારામારી; a violent quarrel, dispute or altercation. (cave-like hollow. બખોલ, સ્ત્રી) ગુફા જેવું પલાણ; a અખંડ, (વિ.) ઘટ, જાડું (પ્રવાહી); vis cous, thick (liquid). બગ, (પુ.) બગલે, જુઓ બક. બગડવું, (અ. ક્રિ.) ખરાબ થવું; to be spoiled: (૨) અશુદ્ધ કે અપવિત્ર થવું; to be polluted: (૩) અધ:પતન થવું; to be degenerated: (૪) કુસંપ થવો; to be disunited or disrupted. બગડો, (.) ની સંખ્યાનું ચિહ્ન; the figure or symbol '2', 'two'. બગદો, (પુ.) કચરાપૂછે; refuse. બગભગત, (૫) બગલા જેવો ઢેગી ભગત, 491; a hypocrite posing as a pious man. બગરી, (સ્ત્રી) બગ૨, (ન.) ધી તાવતાં સપાટી પર જામતાં મેલ કે કચરો; dirty substance deposited on the surface when bulter is boiled for making ghee. (૨) ઘટ્ટ પ્રવાહીનો કચર, કૌટું; sediment. [armpit. અમલ, (સ્ત્રી.) ખભા નીચેનો ખાડો; the For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy