SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફૅટ ફ્રેંટ, (સી.) કમર ફરતા ટુકડ; a loin-cloth. બાંધેલે કાપડના ફેટ, (સ્રી.) જોરદાર પ્રહાર કે થપ્પડ; a violent blow or slap. ફેંટો, (પુ.) માથા પર પહેરવાના કાપડના લાખા ટુકડા; a long piece of cloth used as a head-dress. ૫૦૯ ફેંદવુ, (સ. ક્રિ.) રોાધવા માટે અસ્તવ્યસ્ત કરવું કે વિખેરવું; to intersperse with a view to searching. ફેંસલો, (પુ’.)પતાવટ, નિકાલ; settlement, disposal: (૧) ચુકાદે; award. ફોઇ, (સ્ત્રી) પિતાની બહેન; father's sister, aunt: આ, (સ્રી.) ફેઈ: ન્યાત, (વિ.) ફાઈનુ કે એને લગતુ; of or pertaining to father's sis‘er. ફોક, (વિ.) નિર ́ક, મિથ્યા, ફાગ; meaningless, void, useless. (૨) રદબાતલ; null and void, cancelled: --, (વિ.) (અ.) મિથ્યા, નરથ ક, ખાસ હેતુ વિના; vain, in vain, uselessly, aimlessly: (૨) મફત, મફ્તમાં; gratis, free of charge or payment: -ચુ, (વિ.) મફતિયું-ખીજાને ભારરૂપ; burdensome to others: (૨) નકામું; useless. ફોગટ, ફોગયુિ”, જુઓ ફોક, કોટ. કાજ, (સ્રી.) લશ્કર, સેના; army, a fighting force: –દાર, (પુ.) પેાલીસથાણાના વડા અધિકારી; the chief officr of a police station: -દ્વારી, (વિ.) શિક્ષાપાત્ર ગુનાઓને લગતુ'; criminal: (૨) (શ્રી.) ફેાજદારનાં પદ અને ફરજો, ફાજદારી અદાલત; a criminal court. ફાડ, (પુ.) (સ્રી.) ફૂટવું' કે ફાડવુ' તે; a bursting, breaking or exploding: (૨) ખુલાસા; clarification: (૩) વિગત; a detail: (૪) 'સલેા; settlement, disposal: (૫) વહેંચણી; distribution. ફોડલી, (સ્રી.) નાને ફોડલો; ફોડલો, (પુ.) દાહ, વિકાર વગેરેથી ચામડી ઊપસી Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાસલામણ આવવી તે, ઊપસી આવેલું' ગૂમડું'; a skinboil, a big pimple or pustule. ફાડવું, (સ. ક્રિ.) ધડાકા સાથે તૂટે, ભાંગે કે ફ્રૂટે એમ કરવું; to break tear, burst, crack or split violently or with an explosive sound: (૨) ફડચા કે નિકાલ લાવવાં; to settle, decide or dispose of finally: (૩) સ્ફાટ કરવેા; to explode, to reveal: (ન.) શાકના કકડા; a piece of vegetable: (૨) જુએ ફાદો. ફોતરી, (સ્ત્રી.) કાતરું, (ન.) છેતરુ'; husk or chaff. ફેબ્રુ, (વિ.) નરમ અને ફૂલેલું; soft and swollen: (ન) નાના ફેદો. ફેાદો, (પુ.) દહીં, વ.નુ ખડખું; a lump of curds, etc ફાફળ, (ન.) સેાપારી; betel-nut. [pod. ફાકુ, (ન.) શિંગનું ફાત†; husk of a ફારન, (અ.) તાબડતાખ, જલદી, તરતજ; at once, quickly. [smell or odour. ફેરમ, (સ્રી.) સુવાસ, સુગંધ, sweet ફેરવું, (અ. ક્ર.) સુગંધ ફેલાવવી; to spread sweet smell or odour. ફારું, (વિ.) ચાલાક; skilful, clever: (૨) સાલસ, મળતાત્રડું, ભલું; frank, amiable: (૩) ઉદાત્ત; liberal, broadminded: (૪) (પેશાક) ખૂલતું, ઢીલું, અડચણ રહિત; (dress) loose, unrestricted: (૫) ઓછા વજનવાળું, હલકું; ફેરુ, (ન.) છાંટા, ટીપું; a drop. [light. ફાલ, (પુ.) કાઈ પણ ફોલેલી વસ્તુ; anything husked or peeled. ફોલવુ, (સ. ક્રિ.) છેતરાં, ફેતરાં, વ. દૂર કરવા; to husk, to peel, ફોલ્લી, (સી.) ફોલ્લો,(પુ.)જુએ‘ફાડલી’ ફોસલામણ, ફોસલામણી, (શ્રી.)પટાવવુ તે; coaxing, cajoling, sweet persuasion: (૨) છેતરિપંડી, ફસામણી; deceit, baiting, entrapping. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy