SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટેકરી ટેકરી, (સ્ત્રી.) ડુંગરી, નાને પત; a hill (૨) ઊંચી જગ્યા; raised place: ટેકરે, (પુ.) માટી ટેકરી; a big hill. ટેકવવુ, (સ. ક્રિ.) આધાર કે ટેકે આપવાં; to support, to prop. ટેકવુ, (સ. ક્રિ.) અટ્ઠલવુ'; to lean on: (૨) ટેકા કે આધાર લેવાં; to be supported or propped. ટેકી, (સ્ત્રી.) જુએ ટીકી ટેકણ, (ન.) ટેકા, આધાર; a prop, a support. ઢેકી, (વિ.) સિદ્ધાંત, પ્રતિજ્ઞા, વચન વગેરેને વળગી રહે એવું; principled, true to one's vow or promise: (૨) દૃઢનિશ્ચયી; strongly determined: (૩) નમતુ ન આપે એવુ'; unyielding: 3, (વિ.) ટેકી; ટેકીલાપણું, (ન.) ટેકીલુ હેવાના ગુણ; the merit of being principled, etc. ટેકે, (પુ.) આધાર; a support: (૨) કૃષ્ણ, ટેંક આપવાની વસ્તુ; a prop: (૩) ત્રય; refuge: (૪) મદ; help: (૫) ઉત્તેજન; encouragement: (૬) અનુમેદન, સમયન, પુષ્ટિ; the act of seconding (a proposal, etc.). ટેટી, શ્રી.) જુઆ શરટેટી, ટેટો, (પુ.) વડના વૃક્ષનુ ફળ; the fruit banian-tree: (૨) દારૂખાનુ, ફટાકડા; a firework, a cracker. ટેડાઈ, (સ્રી.) વાંકાપણું; crookedness: (૨) આડાડાઈ, મમતીલાપણુ; waywardness, obstinacy. of a તેડું, (વિ.) વાંકું, આડું; crooked, cross: (૨) મમતીલુ', આડાડાઈ કરે એવુ'; ob. stinate, wayward. ઢેલો, (પુ.) ટાંકા; a stitch: (૨) સાંધા, જોડાણ; a suture, a joint. [an apex: ટેરવુ', (ન.) પાતળા અણીદાર છેડે; a tip, ટેવ,(સ્ત્રી.) મહાવરા; a habit: (૨) લત, આદત, વ્યસન; an addiction, a bad habit. ટેવાવું, (અ. ક્રિ.) મહાવરો થવા, ટેવ પડવી; ૩૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ટોચ to be habituated: (ર) પરિચિત થવું; to be acquainted with. ટેસ, (પુ.) લિજ્જત, સ્વાદ; zest, taste: દ્વાર, (વિ.) લિજ્જતદાર, સ્વાદિષ્ટ; zestful, tasteful. ઢેસી, (સી.) જુએ ટીશી. હૈં, (વિ.) અતિશય મહેનત કે થાકથી નિબળ અનેલુ ; weakened because of excessive strain. ટંટુ, (વિ.) જુએ હૈં: (ર) વ્યસનથી પાયમાલ થયેલું; ruined because of an addiction: (૩) વ્યસનના ઉન્માદવાળું; intoxicated: (૪) (ન.) અફીણિયે; an opium-eater:(૫)પાયમાલ થયેલી વ્યક્તિ; a ruined person. તેં, (અ.) એવા અવાજથી; with such sound (of vanity): (૨) (શ્રી.) શેખી, પતરાજી; boastfulness, vain pride: (૩) પેાકળ ધમકી; a hollow threat: (૪) બાળકનું રૂદન; the crying of a child: (૫) અકત્રાટ; grumbling, prattle. ટેડ, (સ્ક્રી.) ટેડાપણુ, આડાડાઈ; waywardness: (૨) શેખી, પતરાષ્ટ્ર, મિાજ; boastfulness, arrogance. ટૈડકા, (પું.) રીસ, ગુસ્સા, છકે; indignation, anger, an angry word or expression. ટોક, ટોકણી, (સ્રી.) ટોણું', (ન.) વારવાર દોષ કાઢવા કે ઠપદેશ આપવા તે; repeated fault-finding or blaming. ટોકરી, (સ્ક્રી.) ઘંટડી; a small bell: (૨) ઘંટડીનુ લેાલક; the tongue of a bell: ટોકરે, (પુ.) Üa bell. ટોકવુ, (સ. ક્રિ.) વારંવાર ઉતાઈથી ધ્યાન ખેંચવું; to draw attention repeatedly and rudely: (૨) વારંવાર દેખ કાઢવા કે ઠપકો આપ; to find faults or blame repeatedly. ટોચ, (સ્ત્રી.) મથાળું, શિખર; an apex, a peak: (૨) મથાળાના ભાગ; the top For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy