SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટુચકો ૩૦૯ ટુચકે, (પુ.) મનોરંજક વાત કે વિધાન; a witty, humorous story or statementઃ (૨) મેલીવિદ્યાના પ્રયોગ કે મંત્ર: a spell, charm or process of bl: ek art: (૩) સંકેત ઇશારો; a hint. દવાલ, (કું.) અંગૂઠો: a towel. ટુવાવું, (અ. ક્રિ.) (કાપડ, વગેરે) જીવાતથી 74415 org; (of cloth) to be caten awy or damaged by insects. દુહક, હુંકાર, (પુ.) એ ટહુકો. દુખો, (કું.) મહેણું, ટેગ; a taunt. દ્રક, (સ્ત્રી) શિખર. ટોચ: a peak or tep' (૨) કાવ્યની પડી; a stanza દૂરલ, (વિ.) હાલની ખેડવાળું, ઠંડું; having crippled hands. દૂમણ, (ન.) કણક બાંધતાં એમાં ભેળવાતાં ધી અથવા તેલનું મોણ; ghee or oil added to flour while kneading it. કૂવો, (પુ) ખાડો: 1 pitઃ (૨) ગેબ, a depression or hollow (in a metallic vessel, etc.): (૩) બિંદુ, ટપક a drop: (૪) મહેણું ટોણો; a taunt: (૫) ખેતરમાંથી પક્ષીઓ ઉડાડી મૂકવા માટેની બૂમ: a shout to scare away birds from a field: (૧) એક પ્રકારનું કાપડ, વગેરે કેરી ખાતું જીવડું; a kind of insect that eats away clothes, etc.: (૭) ચૂંટલ, ચીમટી; a pinching. દ્રક, (સ્ત્રી.) સ્વમાનની ભાવના; the sen- timent of self-respect. દૂક, (સ્ત્રી) કાવ્યની કડી; a stanza. દૂક, ટૂંકડુ, વિ.) ટૂંકું; short,abridged: (૨) નાનું; small: ટૂંકમાં, (અ.) સારાશે, ડામાં, briefly: ટૂંકાક્ષરી, (સ્ત્રી.) લધુલિપિ; shortland: ટૂંકાણ, (ન.) સંક્ષેપ, સારાંશ; abridgment, summary: (૨) ટૂંકું- હેવું કે કરવું તે; the act or state of being abridged. ટૂંકાવવું, (સ. ક્રિ) ટૂંકું કરવું; to shorten, to abridge: , (વિ.) સંક્ષિપ્ત; abridged, shortened: (૨) નાનું; small: કુટચ, (વિ.) ઘણું ટૂંકું પરંતુ Hv; very short but effective. દૂરમંદ, વિ.) ભાંગેલું; broke : (૨) Corretort; shattered. ટૂંટિયું, (ન) અંગો સંકેચીને પડ્યા રહેવું કે સૂવું તે; the act of sleeping or lying down with limbs curled up. ટૂંપણ (ન.) નીંદણ: renoval of leless grass, shrubs, etc.: (૨) મૂલે છેદ; an uprooting: (૩) ગંદવું. મસળવું તે; a kneading: (૪જુઓ ટ્રમણ. પણું, (ન.) ટૂંપવાની ક્રિયા; an up rooting, kneading, etc.: (૨) ટૂંપવાનું da; a tool for removing useless grass, uprooting, etc. ટૂંપવું, (સ. ક્રિ) ભૂલેચ્છેદ કરવો; to up root:(2) 21219; to prick, to :hrust: (૩) કાલામાંથી કપાસ ચૂંટ; to remove cotton and seeds from its pod: (૪) ગદડવું, કસળવું; to knead: (૫) મહેણું મારીને શરમિંદું કરવું; to make ashamed by taunting. ટૂંપામણ, (ન.) ટૂંપવાની ક્રિયા; the act of removing useless grass, kneading, uprooting, etc. (૨) એનું મહેનતાણું; wages for such work. ટ્ર, (૫) ગળું દબાવીને-ગૂંગળાવીને મારી 11449 a; a strangling or throttling: (૨) ફાંસો; a strangling noose round the throat: (૩) હૈડિયે, ગળાની Hill; the bone in the throat. દૂઓ, (પુ.) ટોણો, મહેણું; a taunt. ટેક, (સ્ત્રી) સ્વમાનની ભાવના; the senti ment of self-respect: (૨) પ્રતિજ્ઞા, પણ, નિશ્ચય; a vow, a pledge, a determinations (3) પરિણામ, મહત્વ; result, consequence: (૪) શાખ, પ્રતિષ્ઠા; dignity, reputation: (૫) ટેકે, ટેકણ; a prop, a supporte (૬) ગીત કે કાવ્યનું 3194€; main repeating line (the burden) of a poem or a song. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy