________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અખાલ
be worn when offering prayers to God or when dining. અોલ, (વિ.) ખાલી ન શકાય એવું; unspeakable: (૨) મૂગુ'; dumb: (૩) ચૂપ; silent: (૪) બેભાન; unconscious. અોલા, (પુ. બ. વ.) સબંધ અથવા મિત્રાચારીના વિચ્છેt; break of relation or friendship.
અશ્વિ, (પુ.) સમુદ્ર, મહાસાગર; a sea,
an ocean.
અભક્ષ્ય, (વિ.) ન ખાવા જેવું; uneatable, inedible: (૨) ખાવા માટે શાસ્ત્રથી નિષિદ્ધ; religiously prohibited for eating: -ભક્ષણ, (ન.) એવા નિષિદ્ધ
ખારાક ખાવેશ તે, માંસાહાર; the act of eating such prohibited food, non-vegetarian food. અભડાવું, (અ. ક્રિ.) સ્પથી અપવિત્ર
થવું; to be impure by touching: (૨) (સ્ત્રીનુ) રૌદાન થવું; (of a female) to come to menses. અભણ, (વિ.) નિરક્ષર, ભણતરરહિત;
illiterate.
અભદ્ર, (વિ.) અશુભ, ખરાખ; inauspicious, evil, bad.
અભય, (વિ.) નીડર; fearless: (૨) (પુ'.) ભયને અભાવ; fearlessness: (૩) આશ્રય, સંરક્ષ; protection, defence: -દાન, (ન.), -વચન, (ન.) સલામતીની ખાતરી આપવી તે; assurance of safety or protection: -પદ, (ન.) નિભય સ્થિતિ, મેાક્ષ; safety, salvation. અભરાઈ, (સ્રી.) છાજલી; a shelf. અભ'ગ, (વિ.) આખું, અખંડ; whole, intact, unbroken: (૨) (પુ.) એક મરાઠી öt,a metre of poetry in Marathi. અભાગણ(ણી), (વિ.) કમનસીખ (સ્ક્રી.); unfortunate (woman). અભાગિયણ, (સ્ત્રી.) કમનસીબ સ્ત્રી; an unfortunate woman.
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનવ(૩)
અભાગી (અભાગિયુ), (વિ.) કમનસીબ, નાલાયક; unfortunate, undeserving. અભાવ, (પુ.) અસ્તિત્વ ન હોવું તે, ગેરહાજરી; non-existence, absence: (૨) તંગી; want, deficiency, scarcity: (૩) અણગમે; dislike, repulsion. અભિકોણ, (પુ.) (ગ.) છેદાતી એ રેખાઓથી ખનેલા સામેના ખૂણા; a vertical angleઅભિકમણુ, (ન.) આરંભ, આક્રમણ; a beginning, an undertaking, an attack.
અભિગમન, (ન.) નજીક જવું તે; an approaching, going near: (૨) સભાગ; sexual intercourse. અભિજન,(પુ.) સગાંસંબંધી, relatives: (૨) કુટુંબ; family: (૩) વતન; native place:(૪)વ'; family line, ancestry. અભિજાત, (વિ.) ખાનદાન; born in a noble family: (૨) સુંદર; lovely, beautiful: (૩) માનનીય; respected: (૪) સંસ્કારી; cultured, civilized: (૫) શ્રેષ્ઠ; best: (૬) ડાહ્યુ; wise. અભિયાન, (ન.) નામ, ઉપનામ, અટક; name, sub-name, surname: (૨) શબ્દકેશ; a dictionary. અભિધેય, (વિ.) કહેવા યેાગ્ય; worth saying: (૨) (.) અક્ષરા ; literal meaning: (૩) ખાલવાના વિષય; subject of speech. અભિનય, (ન.) રારીરના હલનચલનથી ભાવદાન; a expression of sentiments by physical movements or gestures, acting: (૨) નાટક, વ.માં વેશ ભજવવેા તે; to play a role in a drama.
અભિનવ(-યુ), (વિ.) તન નવું; quite new: (૨) છેલ્લામાં છેલી ઢબનું; up-todate: (૩) Âિખાઉ, કાચું; of the primary stage, raw.
For Private and Personal Use Only