SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અપૂર્વ` અ', (વિ.) અવનવુ, વિચિત્ર, પૂર્વે ન ખને?'; novel, queer, unprecedented. અપેક્ષા, (સ્રી.) ઇચ્છા, આશા, અગત્ય; wish, expectation, necessity: અપેક્ષિત, (વિ.) ઇચ્છેલું', ધારેલુ', જરૂરી; anticipated, necessary. અપૌરુષ(પેય), (વિ.) ખાયલું; cowardly, unmanly: (૨) મનુષ્યથી નિર્માણ નહિ થયેલું; not done by a human being, divine, god-made:(૩) (ન.) બાયલાપy; cowardice. અપ્તરંગી, (વિ.) ધૂની, ચંચળ; whimsical, sensitive. અપ્રકટ (અપ્રગટ), (વિ.) અપ્રસિદ્ધ; not apparent, unpublished: (૨) ગુપ્ત; secret, hidden. અપ્રતિષ્ઠિત (અપ્રતિષ્ઠ), (વિ.) બદનામ; ignoble, disgraced: અપ્રતિષ્ઠા,(સ્ત્રી.) બદનામી; ill-repute, disgrace. અપ્રમાણિક (અપ્રામાણિક), (વિ.) જૂઠ્ઠું, કપટી; dishonest, deceitful. અપ્રશસ્ત, (વિ.) ખદનામ, ટીકાપાત્ર; disgraceful, open to criticism: (૨) ઊતરતી કક્ષાનું, હલક; inferior, mean. અપ્રસન્ન, (વિ.) ખિન્ન, ઉદાસ, નાખુશ; dejected, sad, out of humour, gloomy, displeased. અપ્રસિદ્, (વિ.) પ્રતિષ્ઠારહિત, જાણીતુ નહિ એવુ; unreputed, obscure, not famous. અપ્રસ્તુત, (વિ.) મુદ્દા બહારનુ; irrelevant, not to the point. અપ્રાસગિક, (વિ.) મુદ્દા બહારનું; irrelevant, not to the point. અપ્રિય, (વિ.) અણગમતું, ધાત્મક; disagreeable, repulsive, disgusting. અપ્રીતિ, (સ્રી.) અણગમા, વૈમનસ્ય; dislike, enmity. ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir અમેયુિ અપ્સરા, (સ્રી.) સ્વગની વારાંગના, પરી; a celestial damsel, a nymph, a fairy. અક્ર, (વિ.) નિશ્ચિત, ઢ, ફરે નહિ એવુ; fixed, firm, unchanging. અફરાતફરી, (સ્ર.) ગેાટાળા, ઊથલપાથલ; confusion, disorder,a great change. અફવા, (સ્રી.) ગામગપાટા, ઊડતી ખબર; a rumour. અસોસ, (પુ.) પસ્તાવેı; repentence; grief: (૨) (અ.) અરેરે; alas !. અફળ, (વિ.) નિષ્ફળ, નકામુ, ફળરહિત; ineffectual, useless, fruitless, vain. અફાટ, (વિ.) (અ.) અતિ વિશાળ; very vast, immense, colossal: (ર) સતત; incessant. અફાળવુ, (સ. ક્રિ) પછાડવુ'; to throw against: અફળાયું, or dash (અ. કિં.) પછડાવું; to be thrown or dashed against. અફીણ, (ન.) એક ઝેરી માદક પદાર્થ; a હમણાં જ; poisonous narcotic, opium. અબઘડી, (અ.) અત્યારે જ, at this moment, just now. અબજ, (વિ.) (પુ.) એક સા કરાડ (ની સંખ્યા); one thousand millions. અબનૂસ, (ન.) એક પ્રકારનું ઊંચા પ્રકારનું કાળુ' લાકડુ; a kind of black wood of high quality. અબરખ (અભ્રક), (ન. ) એક પ્રકારની ચળતી ધાતુ; mica. અમલા (ળા), (વિ) આછા મળવાળી; having little strength, weak: (૨) (સ્ત્રી.) નારી, સ્ત્રી; a woman. અબુ(ઓ)ધ, (વિ.) મૂખ; foolish: (૨) અવ્યવહારુ; impractical. અબજ, (વિ.) કદર ન કરે એવુ'; inappre ciative. અબોટિયું, (ન.) પૂજા કરતી વખતે અથવા જમતી વખતે પહેરવાનું રેશમી કે ઊનનું વસ્ત્ર; a silk or woollen cloth to For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy