SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચલું ૨૩૫ ચટક ચક્ષુ, (ન.) એક પ્રકારનું નાનું પક્ષી a female sparrow: ચકલી, (૬) નર ચકલું; a male sparrow. ચકલો, (૫) ચકલુ, (ન) ચાર રસ્તાનું (14147441; a junction of four roads: (૨) બજાર; a market place. ચકળવ (વિ)કળ, (વિ) આકુળવ્યાકુળ; frightened and puzzled. ચકામું-વું), (ન) ચામડી પરનું ચાહું; a skin-burn or sore. ચકાસવું, (સ. કિ.) બારીક તપાસ કરવી; to examine or inspect minutely. ચકિત, (વિ.) વિસ્મય પામેલું; wonderstruck: (૨) છક થયેલું; dismayed. ચકેત, (ન) ચકેતર, (૫) લીંબુ જેવું એક ફળ; a kind of citrous fruit. ચકેર, (વિ.) ચપળ, તકેદારીવાળું; active, alert: (૨) ચાલાક; skilful, clever: (૩) જાગ્રત; wakeful, alert. ચકકર, (વિ.) ચસકેલા મગજનું; lost minded: (૨) ગાંડું; mad: (૩) ચક, પૈડું; a disc, a wheel: (૪) લટાર મારવી તે; a stroll: (૫) કુંડાળું, વર્તુળ; a circle: (૬) તમ્મર, ફેર; giddiness: (૭) (અ) agen1512; in circular motion. ચકકી, (સ્ત્રી.) ઘટી; a grinding mile (૨) ઘાણી; an oil mill. ચક, (ન) જુઓ ચપુ. ચક, () કુંડાળું, વળ; a circle: (૨) પૈડું; a wheel: (૩) ધારવાળું ગોળાકાર અસ્ત્ર; a circular sharp missile: (૪) સામ્રાજ્ય; an empire: (૫) સમૂહ, મંડળ; a group or association. ચકમ, (૫) ગાંડ કે તદ્દન ગમાર માણસ; " a mad or quite senseless man. ચકવતી, (વિ.) સાર્વભૌમ; absolute, sovereign: (૨) (પુ.) એ સમ્રાટ; an absolute emperor. ચકલાક, (પુ.) એક પ્રકારનું પક્ષી; a kind of bird. ચકવૃદ્ધિ, (વિ.) વ્યાજનું પણ વ્યાજ ગણાય એવું (વ્યાજ); compound (interest). ચકાકાર, (વિ.) વર્તુળાકાર; circular. ચકી, (વિ.) સાર્વભૌમ; sovereign: (૨) (પુ.)સમ્રાટ; an emperor: (૩) શ્રી વિષ્ણુ Loid Vishnu: () 541?; a potter. ચક્ષ(ચ), (ન) આંખ; one of the eyes. ચગડોળ, (સ્ત્રી) જુઓ ચકડોળ. ચગદવુ, (સ. કિ.) પગથી ચરવું; to trample (૨) જોરથી દબાવવું; to press hard: ચગવું, (અ. કિ) ઊંચે ઊડવું; to fly high: (૨) જુસ કે રંગમાં આવવું; to become spirited or puffed up. ચગળવ, (સ. કિ.) મોંમાં હલાવીને રસ spal; to turn into juice by moving in the mouth: (૨) ધીમે ધીમે 21149; to chew slowly,to munch. ચચણવું (ચચરવું), (અ. કિ.) બળતરા 241; to feel a burning pain: (a) ચણ ચણ અવાજ સાથે બળવું; to burn with a sizzling sound: (૩) મન માં ધૂધવાવું; to be grieved: ચચણાટ (ચચરાટ), (૫) બળતરા; burning sensation: (2) 441; affliction. ચચકે (ડો), (૫) આંબલીને ઠળિયે કે બી, કચૂકો, ચિચૂકો; a tamarind seed. ચટ, (સ્ત્રી) તકેદારી, કાળજી; alertness, care: (૨) જક્કીપણું, જીદ; obstinacy (૩) (અ.) તાબડતોબ; very quickly, at once: (૪) સદંતર ખલાસ (ખેરાક); totally used up or exhausted (eatables). ચટક, (વિ.) મેહ પમાડે એવું, આકર્ષક, charming: (૨) (સ્ત્રી.) સ્વાદ, લહેજત; taste, zest: (3) 374; a sting: (*) લાગણી; feeling, sensation: ચટનું, For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy