SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઢાંક્યુ (૩) આથા લાવવા મિશ્રણ કરવું; to mix for fermentation: (૪) જોરથી ગેાળાકાર ફેરવવુ'; to turn round briskly. ઘાવુ, (અ. ક્રિ.) ગાઢો કે કાણી મારવાં; to poke, to elbow: (ર) (સ. ક્રિ.) જુએ ઘોચવુ. ઘાચ (ઘોચ), (સ્રી.) ચીલામાં પડેલા ખાડા; the pit of a rut: (૨) ગાદો કે કાણી મારવાં તે; a poking or elbowing: (૩) ગાદાના જખમ; a wound created by poking:(૪) નુકસાન; loss:–પરોણો, (પુ.) વારંવાર ગાદા મારવા તે; repeated poking: (૨) મિથ્યા હસ્તક્ષેપ; undue interference: ઘાચવું, (સ. ક્રિ)ભેાંકવું; to pierce, to thrust into: ઘાચાલુ, (અ. ક્રિ.) ભેાંકાવું; to be pierced. ઘાટવુ, (અ. ક્રિ.) ગાઢ નિદ્રા લેવી, ધારવું; to sleep soundly. પ્રાણ, (ન.) ગંધ, વાસ; smell, odour: (૨) નાક; the noseઃ પ્રાણદ્રિય, (સ્ક્રી.) નાક; the nose. ડ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરને પાંચમા વ્યંજન, ગુજરાતીમાં હવે એ ભાગ્યે જ વપરાય છે; the fifth consonant of the Gujarati alphabet, presently it is rarely used in Gujarati. ચ ચ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરોને છઠ્ઠો વ્યંજન; the sixth consonant of the Gujarati alphabet: (૨) (અ.) વળી, અને; as well as, and. ચક, (પુ.) સળીઓને જાળીદાર પડદા; a net-like bamboo stick curtain: (૨) સ્ત્રીઓનુ એક ધરેણુ'; a kind of ornament for women: (૩) કુંભારને ચાક; a potter's moulding wheel. ૨૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચકરી ચકચકવુ, (અ. ક્રિ.) ઝળકવું, પ્રકાશવું; to shine, to glitter: ચકચકાટ, (પુ.) ચળકાટ; lustre, brightness: ચકચતિ, (વિ.) ચળકતું; shining. ચકચાર, (સ્રી.) ચર્ચા; discussion: (૨) પૂછપરછ; inquiry. `ચકચૂર, (વિ.) નશામાં ગરક; deeply intoxicated. ચકડોલ(~n), (પુ.) બેઠકાવાળા ગાળ ફરતા ફાળા; a merry-go-round: (૨) ચકરી, ફેર; giddiness ચસ્તી, (સ્ત્રી.) ચપટી નાની ગેાળ તકતી; a flat small round piece. ચતુ', (ન.) ગેાળ કે ચારસ ઢેકુ; a round or square lump of earth:(૨) જાડું પડ; a thick layer or slice. ચકભિલ્લુ, (ન.) એક પ્રકારની મેદાની રમત; a kind of outdoor game. ચકમક,(પુ.) ધ ́ણથી અગ્નિ પેટાવવા માટેને એક પ્રકારના પથ્થર; a flint: (૨) (સ્ત્રી) તણખા; a spark: (૩) ચળકાટ;glitter: (૪) (લૌ.) તકરાર, કજિયા; a strife, a quarrel. ચકરચક્ર, (અ.) વર્તુળાકાર ગતિમાં; in circular motion. reel: ચકરડી, (સ્ત્રી.) વર્તુળાકાર ગતિ; circular motion: (૨) ફરકડી, ફીરકી; a (૩) ભમરડા જેવું એક રમકડુ; a toplike toy: ચકરડું, (ન.) વતુ ળ, કૂંડાળું; a circlc: (૨) ચક્ર; a disct (૭) પૈડુ'; a wheel. ચકરભમર, (અ.) વર્તુળાકાર ગતિમાં; in circular motion. ચકરવકર, (અ.) ફેર ચડવાથી બેભાન; unconscious because of giddiness: (૨) અસ્થિરતાથી; unsteadily. ચકરાવો, (પુ.) ઘેરાવા, પરિધ; circum ference: (૨) પ્રાચીન વ્યૂહરચના; ancient battle strategy. ચકરી, (સ્રી.) ફેર, તમ્મર; giddiness: (ર) (વિ.) વર્તુળાકાર, ગેાળ; circular, round. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy