________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ(ગો )
૨૦૫
ગક
ગા(ગ ), (૫) મુર્ખ (માણસ), ભેટ,
a fool, a simpleton, a dunce. ગાગબ, (અ) જુઓ ગબાગબ. ગાળા, (પુ.) ગપાટે; a rumour (૨)
049131; a fiasco. ગમ્બર,() આબુ પર્વત પાસેનો એક પવિત્ર
5017; a holy bill near mount Abu: (૨) (વિ.) કસવાળું; substantial: (૩) શ્રીમત; wealthy, prosperous (૪) શક્તિશાળી; powerful, strong. ગભરાટ,(કું.)મુંઝવણ, અકળામણ, frightful confusion (૨) ભય, બીક; fright: ગભરાટિયું, (વિ.)ગભરાયેલું; confused, puzzled,frightened ગભરામણ,(સ્ત્રી) 739181; confusion: (2) 444; fright. ગભરાવું, (અ. ક્રિ) અકળાવું, ભય પામ; to be confused or puzzled, to be frightened: ગભરાવવું, (સ. કિ.) અકળાવવું, વ્યથિત કરવું; to puzzle, to confuse, to afflict: (૨) ભય
4H13āt; to frighten. ગભરુ, (વિ.) ગોરું અને માંસલ; white
and fleshy or plump, bonny: (૨) ભેળું; simple-hearted: (૩). નિર્દોષ; innocent. ગભાણ, (સ્ત્રી) ગમાણમાં ઢોરને માટે નીરણ મૂકવાની જવ્યા; a manger: (૨) ગોચર
જમીન; a pastureગભાર –રો, (પુ.) મંદિરની અંદર મૂતિઓ રાખવાને ભાગ; the interior part of a temple where idols are kept. ગમ, (સ્ત્રી) બાજુ; a side, direction:
(2) [; inclination:(3) 43; insight: (૪) જ્ઞાન; knowledge (૫) ગતિ, પ્રવેશ: motion, entry. ગમ, (સ્ત્રી) વ્યથા; affliction (૨) શેક, દુઃખ; sadness, misery: (૩) ખામોશી; cool consideration, forbearance:
-ગીન, (વિ.) ઉદાસ, ખિન્ન, sad, dejected: (૨) વ્યથિત; afflictedઃ -ગીની,(સ્ત્રી) ખિન્નતા, વ્યથા, શક; dejection, affic
tion, sadness, sorrow. ગમચાં, (ન. બ. વ.) નામરજી, વિ. થી બોલતાં બોલતાં અચકાવું તે; hesitation or staggering of speech because of disinclination or unwillingness,etc, ગમત(ગમ્મત), (સ્ત્રી.) આનંદપ્રમોદ, વિનોદ, મનરંજન; joy. enjoyment, merriment, amusement, entertainment: ગમતી, (વિ.)આનંદી, વિનેદી, મનોરંજક; gay, amusing, entertaining, merry. ગમન, (ન) ચાલવું-જવું તે; a walking
or going (૨) ગતિ, ચાલ; motion, velocity, gait: (3) CE14; departure. ગમવું, (અ. ક્રિ.) પ્રિય કે અનુકૂળ લાગવું;
to like. ગમાણ, (સ્ત્રી) જુઓ ગભાણ. ગમાર, (વિ.) રોચું, અસભ્ય; manner
less, rustic: (2) 4*°; foolish. ગમે, (૫) રુચિ, ગમવું તે; a like,
an agreeable inclination. ગરા, (વિ.) નઈ કે પહોંચી શકાય એવું;
approachable, within reach, accessible: (૨) સમજી શકાય એવું; reasonable, plausible. ગર, (૫) ફળ, વ.નો ગર્ભ; pulp kernal,
piths(૨)ગુપ્ત હેતુ, મમ; a secrerintention, a secret: (3) R674; mystery. ગર, (૬) જુઓ ગલ ન. ૨. ગરક, (વિ.) મગ્ન, લીન: absorbed or engrossed in: (૨) દૂબેલું, ખૂતેલું; drowned or stuck into:-(અ.કિ.) પૂબી જવું; to be drowned into: (૨) ખેતી જવું; to be stuck into (૩) લીન કે મગ્ન થવું; to be absorbed or engrossed in: ગરકાવ, (વિ.) થી ભરેલું; full of: (૨) મગ્ન; absorbed in,
For Private and Personal Use Only