SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગબ્બર(ગદગદ) ૨૦૪ ગમી મગદ(ગદગદ), (વિ) ગળગળું; affected with tragic emotions: (૨) (.) 5140174 24917; in tragic emotional tone: ગદ્ગદિત, (વિ.) ગળગળું. ગધ, (ન.) અગેય અર્થાત્ સાદું સાહિત્ય અથવા 4121; prose. ગધેડી (ગધાડી), (સ્ત્રી) એક ચોપગા પશુની માદા; a she-donkey: ગધેડ (ગધાડું), (ન) એક ચોપગું પશુ; a donkey, an ass: ગધેડા(ગધાડ), (૫) એ પશુને નર; a he-donkeys ગધેડિયુ (ગધાડિયુ), (વિ.) જાડું, ખરબચડું; coarse, rough: (૨) મૂર્ખ foolish: (૩) (ન.) ગાડીના પૈડાના લઠ્ઠા રાખવાનું લાકડું; an axle of the wheels of a carriage. ગધાપચીશી-સી), (સ્ત્રી.) ભરયુવાની જ્યારે વ્યક્તિનું વર્તન આવેશમય હોય છે, the prime of youth when one's behaviour is marked with emotions. ગધામસ્તી(ગધાપાટુ), (સ્ત્રી) ગધેડાના જેવું તોફાની, ઉપદ્રવી વર્તાન; violent donkey-like behaviour. ગદ્ધાવૈતરુ, (ન) ઓછા લાવાળે સખત પરિશ્રમ, વેઠ; the least fruitful hard labour, drudgery. ગયું, (ન) અનાજમાં પડતું જીવડું; in sect found in grain. ગનીમત, (સ્ત્રી.) સદ્ભાગ્ય; good-luck: (૨) ઈશ્વરકૃપા; God's blessing ગ૫, (સ્ત્રી) અફવા; a rumour: (૨) ખેતી વાત: a false report. ગ૫,(અ) ઝડપથી; speedily, swiftly: પકાવવું, (સ. ક્રિ) ઝડપથી લેવું કે ખાવું; to take or swallow hastily. પ ળે, (૫) ગપાટો; a rumour. ગપતાળીસ, (વિ) અનિશ્ચિત સંખ્યાસૂચક (Ca21924); (an adjective) suggesting an uncertain number. ગપસપ, (સ્ત્રી) ગપ્પાં, gossip પાટી, (વિ.) ગપ્પી, ગપાટો, (પુ) જુએ ગ૫, (સ્ત્રી). ગધેડું, (ન.) (ગધેડો), (પુ) ગમ્યું; a rumour, idle useless talk. ગપેલિ, (ન.) ફરજ કે કામ ટાળવા ગેરહાજર રહેવું તે; absence to evade duty or work:(?) [2117; adultery: (૩) સંભોગ; sexual intercouse. ગપી, (વિ.) અફવા ફેલાવે એવું; rum.our mongering –દાસ, (પુ.) એવી આદતવાળો માણસ; a rumour-monger: ગપુ, (ન) અફવા, ગપ, a rumour, a false report. ગફલત, (સ્ત્રી) ભૂલચૂ; an error or mistake: (૨) બેદરકારી; carelessness, negligence, indifference. ગબ, (અ) જુએ ગપ, (અ) ગબડાવવું, જુઓ ગપકાવવું. ગબડવું, (અ. .) નીચે અથવા આગળ સરકવું; to roll down or forward: (૨) અડચણ વિના આગળ વધવું; to move forward or flourish without any hindrance or interruption. ગબર્ડ(ગબરડી), (સ્ત્રી) ઝડપથી ઘસી કે Sist org' a; a running or rushing forth. ગબાગબ, (અ) ટપોટપ, ઝડપથી; in rapid sequence, swiftly: 514tspel, (ત્રી.) ઠાંસાબાજી; a fight with handblows: (?) 19124141; hot arguments, oral quarrel. ગબારે, () નાનું બલુન; a small balloon (૨) એક પ્રકારનું દારૂખાનું a kind of fireworks (૩) ગપાટે; a rumour. ગબી, (સ્ત્રી) અમુક પ્રકારની રમતો માટે જમીનની અંદર ના ખાડ; a small pit in the ground for playing certain games. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy