________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનાવૃષ્ટિ
અનાવૃષ્ટિ,(સ્રી.) વર્ષોના અભાવ; absence
of rain, drought. અનાશ્રિત, (વિ.) આશરા વિનાનું, અનાથ;
supportless, orphan. અનાસ્થા, (સ્રી.) શ્રદ્ધાના અભાવ; absence of faith, non-belief, atheism. અનિચ્છા, (સ્રી.) ઇરાદા અથવા ઇચ્છાને અભાવ; absence of will, motive or desire: (૨) નાખુશી; displeasure, reluctance.
૧૬
અનિત્ય, (વિ.) નશ્વર, અસ્થિર; parish
able, unstable. અનિમિ(–મે)ષ, (વિ.) (આંખનું) પલકારા વિનાનું, સ્થિર; (of eyes) unwinking, steady.
અનિયમિત, (વિ.) નિયમ વિનાનું; irregular, disorderly. અનિયંત્રિત,(વિ.)નિર'કુશ; uncontrolled. અનિવ ચનીય (અનિર્ઘામ્ય), (વિ.) અવણૅનીય; indescribable, beyond speech or words. અનિલ, (પુ'.) પવન; wind. અનિવાય, (વિ.) નિવારી અથવા ટાળી ન શકાય એવુ'; inevitable, unavoidable. અનિશ્ચિત, (વિ.) અચાસ; uncertain. અનિષ્ટ, (વિ.) (ન.) પૂરું અથવા ભૂંડું (નૃત્ય); evil or wicked (deed). અનીતિ, (સ્ત્રી.) પાપાચરણ, દુષ્ટાચરણ; sinful or wicked behaviour: (૨) પાપ, અન્યાય; sin, injustice. અનુકરણ, (ન.) નકલ; imitation:-કરવુ, (સ. ક્રિ.) to imitate.
અનુક'પા, (સ્રી.) દૃચા, સહાનુભૂતિ; compassion, mercy. અનુકૂલ(-), (વિ.) માફક આવે એવું,
ફાવતુ'; suitable, favourable: (૨) ફાયદાકારક; beneficial.
અનુકૃતિ, (સ્રી.) અનુકરણ, નકલ; an imi
tation; a copy.
અનુક્રમ, (પુ'.) ક્રમ: sequence, regular succession: -ણિકા, (સ્રી.) સાંકળિયું;
content.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુોખન
અનુનાસિક, (વિ.) નાકમાંથી ઉચ્ચારાત; nasal: (૧) (પુ`.) અનુનાસિક વણ કે ઉચ્ચાર, a nasal letter or sound.
અનુપમ, (વિ.) અજોડ, અદ્ભુિતીય; incomparable, unparalleled, unique: (૨) શ્રેષ; best. અનુયુક્ત, (વિ.) નકામુ, અયેાગ્ય; useless, improper. અનુપસ્થિત, (વિ.) ગેરહાજર; absent. અનુપાન, (ન.) ઓષધિ સાથે લેવાતા મદદરૂપ પટ્ટાથ; a substance to be taken with a medicine with a view to making the medicine more effective. અનુભવ, (પુ.) પ્રત્યક્ષ જ્ઞાન; experience: અનુભવવુ, (સ. ક્રિ.) પ્રત્યક્ષ જ્ઞાન મેળવવુ', અનુભવ થવા અથવા કરવા; to experience: અનુભવી, (વિ.) અનુભવવાળુ; experienced.
અનુભત, (વિ.) અનુભવેલ'; experienced. અનુભૂતિ, (શ્રી.) અનુભવ; experience. અનુમતિ, (સ્ત્રી.) રજા, સંમતિ; permission, consent, sanction. અનુમાન, (ન) ધારણા, અટકળ; a supposition, an inference, a hypothesis, a speculation. અનુમોદન, (ન.) સમતિ, ટંકા; a consent, a support. અનુયાયી, (વિ.) અનુસરનારું; following: (૨) (વિ.) અમુક પંથનું; belonging to a cult: (૩) (પુ.) અનુસરનાર વ્યક્તિ; a follower.
અનુરાગ, (પુ.) પ્રેમ, આસક્તિ; love, affection, attachment, fondness. અનુરાગી, (વિ.) પ્રેમાળ; loving, fond. અનુરૂપ, (વિ.) ખ'ધબેસતું', સરખું, યોગ્ય; fitting, similar, suitable. અનુરોધ, (પુ.) આગ્રહભરી વિનંતી; an earnest or strong request.
અનુલેખન, (ન.) સાંભળીને લખવુ તે, શ્રુતલેખન; dictation.
For Private and Personal Use Only