SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનન્ય અનાવૃત્તિ અનન્ય, (વિ.) અડ; unparalleled: (૨) એકનિષ્ટ; concentrated in only one things -ભાવ, (પુ.) એક જ ઈશ્વરમાં ભક્તિ કે શ્રદ્ધા હોવાં તે; devotion to or faith in only one God. અનપેક્ષ, (વિ) અપેક્ષારહિત; having no desire (for reward, etc.): (૨) સંબંધરહિત; unrelated, absolute: અનપેક્ષિત, (વિ.) વણમાગ્યું; unasked for. અભ્ર, (વિ.) વાદળાંરહિત, સ્વચ્છ (આકાશ); cloudless, clear (sky). અનગલ(–ળ), (વિ.) અંકુશ અથવા રુકાવટ વિનાનું; uncontrolled, unrestrained: (૨) પુષ્કળ, અપાર; plentiful, abundant, unlimited. અનાથ, (પુ.) બેટે અર્થ; a misinter pretation: (૨) ખાટું અથવા ખરાબ કૃત્ય; a wrong action, a misdeed: (૩) જુલમ, ત્રાસ; tyranny: -૩ (વિ.) અર્થ વિનાનું, નિરર્થક, meaningless, useless. અનલ(-ળ, (૫) અગ્નિ; fire: (૨) ગુ ; anger. અનશન, (ન.) ઉપવાસ, આહારને ત્યાગ; fasting, abstinence from food. અનહદ, (વિ.) અમર્યાદ, વધારે પડતું; unlimited, excessive. અનંગ, (વિ.) શરીર વિનાનું; formless, bodiless. (૨) (૫) કામદેવ; cupid. અનંત, (વિ.) અપાર, અંતરહિત; infinite, endless: (3) (:) 2413121; the sky. અનંતા, (સ્ત્રી) પૃથ્વી; the earth. અનાચાર, (પુ.) દુરાચાર, અનીતિ; vice, wicked or sinful behaviour. અનાજ, (ન.) ધાન્ય; corn, grain. અનાથ, (વિ.) નિરાધાર; orphan, unsupported. અનાથાલય, અનાથાશ્રમ, (પુ.) (ન.) અનાથોને આશ્રય આપનાર સંસ્થા; an orphanage. અનાદર, (૫) અવજ્ઞા, અપમાન; disregard, an insult. અનાદિ, (વિ.) પ્રારંભરહિત; without beginning, uncreated. અનાતક(વિ.) અપમાનિત, અનાદર પામેલું; insulted, disregarded. અનામત, (સ્ત્રી.) થાપણુ; a deposite (૨) (વિ.) સાચવવા આપેલું; entrusted for preserving. અનામિકા,(સ્ત્રી) ટચલી આંગળી પાસેની આંગળી; the finger adjacent to the little finger: (૨) વીંટી; a ring. અનામી (અનામ), (વિ.) નામ વિનાનું; nameless: (૨) (પં) ઈશ્વર; God. અનાયાસ, (પુ) પરિશ્રમને અભાવ; absence of labour. (૨) આળસ; idleness. (૩) આરામ; rest. (૪) yhdi; convience, ease, comfort: અનાયાસે, (અ.) પરિશ્રમ વિના, સહેજે; effortlessly. અનાર, (ન.) દાડમ; a pomegranate અનાયર, (વિ.) અસ સ્કારી; uncivilised: (૨) આર્ય નહિ એવું; non-Aryan(૩) (પુ.) આય નહિ એવી વ્યક્તિ; a non-Aryan person. અનાવડત, (સ્ત્રી.) આવડત અથવા કૌશલ્યને 244119; absence of skill. અનાવતી, (વિ.) પુનરાવર્તન ન થાય એવું; non-recurring. અનાવશ્યક,(વિ.) બિનજરૂરી,non-essential, unnecessary, superflous. અનાવિલ,(વિ.) સ્વચ્છ, દેષરહિત; clear, faultless: (૨) એ નામની એક જ્ઞાતિ; belonging to the caste of that name. અનાવૃત, (વિ.) ઉઘાડું, ઢાંક્યા વિનાનું; open, uncovered. અનાવૃત્તિ, (સ્ત્રી) ફરી ન થવું તે; nonrecurrence: (૨) મોક્ષ, મુક્તિ; salvation. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy