SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] કેવલ્ય : કેવલ જ્ઞાનસ્વરૂપ બ્રહ્મભાવ; બ્રહ્મરૂપ થવું તે મેક્ષ. કેશ: આત્માનું આચ્છાદન કરનાર ઢાંકણ, પડદે. આ કેશ પાંચ છે : અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ પાંચે કેશોથી આત્મા ઢંકાયો છે માટે જણાતું નથી. વ્યવહારમાં આ પાંચ કોશમાંથી કેઈ ને કોઈ કોશ સાથે આત્માનું તાદામ્ય હાય જ છે અને તાદામ્ય દ્વારા જ વ્યવહાર કરી શકે છે. તલવારના યાનને પણ કોશ કહે છે; ધાન્યના ભંડારને પણ કોશ કહે છે. કૌશિકકઃ ત્વચા, માંસ, રુધિર, મેદ, મજા અને અસ્થિ-આ છ કૌશિકષક છે. કૃતકૃત્ય કરવા યોગ્ય સઘળું જેણે કરી લીધું છે તે પુરુષ, કર્તવ્યપણાની નિવૃત્તિ પામેલો પુરુષ. આત્મસાક્ષાત્કાર પામેલે પુરુષ. કૃતનાશ કરેલાં કર્મ ફળભોગ વગર નાશ થ તે. આ એક દેષ છે. જેઓ આત્માને અનિત્ય, નાશવાન માને છે તેમના મતે આ દેષ આવે છે. જેમ કે જે આત્મા નાશવાન હોય તો આ જન્મમાં કરેલાં કર્મ કોણ ભોગવશે? ફળભોગ For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy