SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] તે વિષયના ગ્રહણની અરુચિ, જેમ કે કોઈ વિષયનો ત્યાગ કર્યા પછી તે વિષયની સન્નિધિમાં પણ વિષય ગ્રહણ કરવાની ઈચ્છા ન થવી તે. ઉપાદાન : જેને કાર્યના સ્વરૂપમાં પ્રવેશ હોય અને જેના વિના કાર્યની સ્થિતિ રહી શકે નહિ તે પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે એવું કારણ આદિકારણ, જેમ કે માટી એ ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે; ન્યાયવાળા આ ઉપાદાનકારણને સમવાયી કારણ કહે છે. આ ઉપાદાનકારણ ત્રણ પ્રકારનું છે એમ ન્યાયદર્શનના પ્રવર્તક શ્રીગૌતમ માને છે. અનેક પરમાણુથી આ જગતને આરંભ થયે છે એમ કણાદ કહે છે. સાંખ્ય પ્રણેતા શ્રીકપિલમુનિ માને છે કે, આ જગત પ્રકૃતિનું પરિણામ છે; આ રીતે તે પરિણામવાદી છે; અને વેદાંતનિર્દેશક શ્રીવ્યાસ ભગવાન માને છે કે પરમ શુદ્ધ ચિતન્ય જ આ જગતરૂપે વિવર્ત પામે છે; વિવર્ત એટલે વસ્તુનું અન્યથા ભાન માત્ર. જેમ કે, દેરડીમાં દેરડીને બદલે ભૂલથી સર્પ દેખાય તે. ઉપાધિ: જે વસ્તુને સ્વરૂપ વિષે પ્રવેશ હેય નહિ. સ. સા. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy