SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦] હોય એવી સ્થિતિ, ઉદાહરણઃ વ્યાપ્તિ સહવર્તમાન દષ્ટાંતનું કથન કરવું તે. જેમ કે, પર્વત અગ્નિવાળો છે, ધુમાડાવાળે હવાથી; જેમ કે રસોડું. અહીં રસોડામાં અગ્નિ અને ધુમાડાની વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે સાહચર્ય, ધર્મ-અવિનાભાવસંબંધ. ધુમાડો અને અગ્નિને એ સંબંધ છે. તેથી રસોડું એ વ્યાપ્તિ, સહવર્તમાન દષ્ટાંત દાખલ વગેરે કહેવાય. ઉદ્દેશઃ નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે, કોઈ પણ કાર્યને હેતુ, પ્રયોજન. ઉભિજ: પ્રાણીઓની ચાર જાતમાંની એક વનસ્પતિ, પૃથ્વી ઊંડીને બહાર નીકળે તે. ઉપકમ–ઉપસંહાર: વેદાર્થનિર્ણય કરવાના ષ તાત્પર્ય લિંગમાંનું પહેલું અને છેલ્લું લિંગ; પ્રારંભ અને અંત; એ નિયમ છે કે જે ઉપક્રમ હોય તે જ ઉપસંહારમાં પણ હોવું જોઈએ. જેમ કે ઈશોપનિષદમાં પ્રથમ મંત્રમાં ઉપકમ કરતાં કહે છે કે, “રીવાસ્થમિદં પર્વ” (આ સંપૂર્ણ જગત ઈશ્વર વડે આચ્છાદન કરવા - યોગ્ય છે); અને તે જ ઉપનિષદમાં ઉપસંહારમાં કહેલ છે કે, “કર્થrદ ' (તે પરમાત્મા For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy