SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] चामोति यदादते यच्चान्ति विषयानिह । यथास्य संततो भावस्तस्मादात्मेति कथ्यते ॥ જે કારણથી આ આત્મા સઘળા અનાત્મ પદાર્થોને વ્યાપીને રહે છે અને જે કારણથી સ્વમમાં પેાતાના પ્રકાશથી પ્રકાશિત સ્વાત્રિક પદાર્થોને ગ્રહણ કરે છે, અને જે કારણથી સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનના કાર્યરૂપ સમસ્ત પ્રપ`ચને પેાતામાં લીન કરી લે છે અને જે કારણથી નિરંતર પેાતાની સત્તા પેાતામાં અની રહે છે, તે કારણથી તે તત્ત્વને આત્મા કહેવામાં આવે છે. ઉપાધિને લીધે આ આત્મા, ગૌણાત્મા, મિથ્યાત્મા અને અને મુખ્યાત્મા એવા ત્રણ ભેદવાળા કહેવામાં આવે છે. આત્માશ્રય છ દોષમાંના એક; ક્રિયાના કર્તા અને કમ ભિન્ન હાવાં જોઈ એ. એક જ હાય તે આત્માશ્રય દોષ આવે. જેમ કે કઈ કહે કે હું મારા ખભા ઉપર બેસી નદીએ ગયા હતા. આવું વચન આત્માશ્રય દોષવાળુ છે. આત્યન્તિક : અનંત; અતિશય; સર્વોત્તમ. આત્યંતિક પ્રલય : માયા અને માયાનાં કાર્યને સુદૃઢ ખાધ થાય તે. આ પ્રલય માત્ર સાત પામેલાને થાય છે માટે પુરુષાથ વડે સાધ્ય છે, For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy