SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સવેગ અને નિવેદ્ય માટે કર્તવ્યનું કથન સૂ. ૧૫ ૨૩૭ હકીકતમાં તા જગત્ શબ્દ જીવ અને અજીવ દ્રવ્યાના અભિપ્રેત થાય છે તે પુદ્ગલ આદિ દ્રવ્યાના સ્વભાવ અનાદિસાદિ યુક્ત હાય છે. પ્રાદુર્ભાવ (પ્રગટ) થવું અને તિ૨ાભાવ (સ'તાઈ જવુ) થવા છતાં દ્રવ્ય રૂપથી સ્થિતિ રહેવી, અન્યના અનુગ્રહ કરવા અને પર્યાયથી વિનષ્ટ થવુ, આ બધાં દ્રવ્યાના સ્વભાવ છે. અસંખ્યાતપ્રદેશત્ત્વ, જ્ઞાનવત્ત્વ આદિ જીવના અનાદિ પરિણામ છે, તેમાં કોઈ-કોઈ પરિણામ, જેમ કે દેવત્ત્વ, મનુષ્યત્વ આદિ, સાદિ પણ હાય છે. આ જ પ્રકારે પુદ્ગલદ્રવ્યનુ મૂત્તત્ત્વ રૂપ, રસ, ગંધ અને સ્પવત્ત્વ પરિણામ અનાદિ છે, ઘટ-પટ આદિ પર્યાય રૂપ પરિણામ સાદિ છે ધર્મ અને અધમ દ્રવ્યના લેાકાકાશવ્યાપકત્વ આદિ પરિણામ અનાદિ છે. આ દ્રવ્ય જીવા અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિના નિયામક છે, આથી ગતિશીલ અને સ્થિતિશીલ જીવ-પુદ્ગલાના પરિણમનથી ઉત્પન્ન થનારા ધદ્રવ્ય અને અધદ્રવ્યનુ તે પિરણામ સાર્દ છે. એ જ રીતે લેાકાકાશનું અમૃર્ત્તત્વ અને અસંખ્યાતપ્રદેશવત્વપરિણામ અનાદિ છે, પરંતુ અવગ્રાહક દ્રવ્યેાના નિમિત્તથી ઉત્પન્ન થનારા અવગાહ પિરણામ સાદિ છે. દ્રવ્યામાં પૂ પર્યાયાના વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ રૂપ સાદિ પરિણામ થવા એ જ પ્રાદુર્ભાવ અને તિરોભાવ છે અર્થાત નવીન પર્યાયની ઉત્પત્તિને પ્રાદુર્ભાવ કહે છે અને પૂ પર્યાયના વિનાશને તિરાભાવ કહે છે. આ પ્રમાણે બધાં દ્રબ્યામાં નિર ંતર થતુ રહે છે. વસ્તુ સંતાન (દ્રવ્ય) રૂપથી અવસ્થિત રહે છે તે પણ તેમનામાં સ્વાભાવિક અને કારણુજન્ય વિનાશ થતા રહે છે. સ્થિતિ અથવા ધ્રૌવ્ય બધાં દ્રવ્યાનું અનાદિ પરિણામ છે આવી જ રીતે છએ દ્રવ્યોમાં પરસ્પર અનેકતા રૂપ જે પિરણામ છે તે પણ અનાદિ છે અર્થાત્ અનાદિ કાળથી પ્રત્યેક દ્રવ્યને એવુ* સ્વરૂપ છે કે તે અન્ય કોઇ દ્રવ્યના રૂપમાં પિરણત થતું નથી. પરપરમાં ઉપકાર કરવા, આ જ જીવ દ્રયનુ પરિણામ છે, તે પણ અનાદિ કાલીન છે. જીવનુ સાદિ પરિણામ તે। પર્યાયાના રૂપમાં સ્પષ્ટ જ છે. આ પ્રકારે વારવાર-નિરન્તર- જગતના સ્વભાવને ચિંતન કરવામાં આવે તા તેથી સવેગની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન અને હિંસા આદિ કૃત્યેાના અનન્ય સંસાર રૂપ ફળદોષ જોવામાં આવતા હેાવાથી તેમના ત્યાગને માટે રાત-દિવસ સવેગની જ ભાવના થાય છે. સંવેગવાન વ્યક્તિ જ્યારે એવા અનુભવ કરે છે કે અચેતન પદાર્થોની પણ નિત્ય-અનિત્ય, મૂર્તઅમૂત્ત, રૂપ, સ, ગંધ, સ્પર્શ, શબ્દ સંસ્થાન આદિ પરિણામની શુભ-અશુભ પરિણતિ થાય છે. રાગ-દ્વેષથી વિમુખ થઇને અન્યાયપૂર્ણ ચેષ્ટાએ ભયયુક્ત છે અને ન્યાયસન્મુખ ચેષ્ટાઓ અભય રૂપ છે, એ જાતની ભાવનાવાળા સ ંવેગવાન્ હાય છે—— કાયના સ્વભાવને વિચાર આ રીતે કરવા જોઇએ-આ શરીર અનિત્ય છે. જન્મકાળથી લઈને જ વિનાશશીલ છે. આમાં કઢી ખાાવસ્થા, કયારેક કુમારાવસ્થા, કયારેક યુવાવસ્થા, કદી પ્રૌઢાવસ્થા અને કોઇવાર વૃદ્ધાવસ્થા ઉદ્ભવે છે પૂર્વ-પૂર્વ અવસ્થાના વિનાશ કરીને ઉત્તર-ઉત્તર
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy